સામાન્ય વિજ્ઞાન ભાગ ૧૧

૪૦૧. વિદ્યુત આવેશનું માપન શેમાં થાય છે ?
- કુર્લામ
૪૦૨. વિદ્યુત પ્રવાહનું માપન શેમાં થાય છે ?
- એમ્પિયર
૪૦૩. વિદ્યુત પ્રવાહિતનું માપન કયા નામે ઓળખાય છે ?
-  ફેરડે
૪૦૪. અંતરિક્ષ યાન કે જેમાં એક કક્ષ જયાં અવકાશ યાત્રી રહે તેને શું કહેવાય ?
- કેપ્સ્યુલ
૪૦પ. સોયાબીનના ઉત્પાદનની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં રાજસ્થાનનું સ્થાન કેટલામું છે ?
- ચોથું
૪૦૬. ઉનાળું પાક કયા નામે ઓળખાય છે ?
- ખરીફ પાક
૪૦૭. શિયાળું પાક કયા નામે ઓળખાય છે ?
- રવિ પાક
૪૦૮. મધમાખીના પ્રજનન અને સંવર્ધન કયા નામે ઓળખાય છે ?
- એપિકલ્ચર
૪૦૯. કેલ્શિયમ એલ્યુમિનેટ તથા કેલ્શિયમ સિલિકેટ મિશ્રણ કયા નામે ઓળખાય છે ?
-  સિમેન્ટ
૪૧૦. કયા બે રંગોનું મિશ્રણ કરીને લીલો રંગ બને છે ?
- નારંગી અને ભુરો
૪૧૧. ઇ.દ્ગ.છ નું પુરૂં નામ
- ઇૈર્હ્વ દ્ગેષ્ઠઙ્મીૈષ્ઠ છષ્ઠૈઙ્ઘ
૪૧ર. મેલેરિયા શાની સાથે સકંળાયેલ છે ?
- તાવ સાથે
૪૧૩. બ્લડ સુગર નિયંત્રણમાં લાવવાનું કામ કયું હોર્મોન કરે છે ?
- ઈન્સ્યુલિન
૪૧૪. આનુવંશિકતા નિયમ કોણે શોધ્યો? 
-  ગ્રેગરી મેંડલ
૪૧પ. માનવ શરીરની મોટામાં મોટી ધમની કઈ છે ? 
-  મહાધમની
૪૧૬. કલોરો-ફલોરો કાર્બન કયા નામે ઓળખાય છે ? 
-  ફ્રેઓન
૪૧૭. ગુરૂત્વાકર્ષણ નો નિયમ કોણે શોધ્યુ ?    
 -  ન્યુટને
૪૧૮. સ્ટોરેજ બેટરીમાં કઈ દ્યાતુ વપરાય છે ?     
- સીસું
૪૧૯. મીઠાનું રાસાયણિક નામ જણાવો.    
 -  સોડિયમ કલોરાઈડ
૪૨૦. દ્રાક્ષમાં કયું એસિડ હોય છે ?    
 - ટાર્ટરિક
૪૨૧. વિટામિન  છ સૌથી વધારેે શેમાંથી મળે છે ?   
 - ગાજર
૪૨૨.ઘડિયાળમાં રાત્રે ચમકતું તત્વ કયું છે ?
- રેડિયમ 
૪૨૩. થર્મોમીટરમાં ચમકતો પદાર્થ કયો છે ? 
- પારો 
૪૨૪.કયો ગેસ સુંધવાથી માણસ હસવા લાગે છે ? 
-નાઈટ્રસ ઓકસાઈડ (ર્દ્ગં૨)
૪૨૫. મનુષ્યના આંસુમાં શું મળી આવે છે ? 
- સોડિયમ કલોરાઈડ 
૪૨૬. પીવાના પાણીમાં કયો ગેસ મેળવવામાં આવે છે ?
- કલોરિન(ઝ્રન્)
૪૨૭. વીજળીના હીટરમાં કઈ ધાતુના તાર હોય છે ?
- નાઈક્રોમનાં તાર 
૪૨૮.પાણી નું રાસાયણિક સુત્ર આપો.
 - ૐર્૨ં
૪૨૯. કયા ગ્રહને ઈવનિંગ સ્ટાર કહેવામાં આવે છે ?
- શુક્ર 
૪૩૦. કયા ગ્રહને રેડ સ્ટાર કહેવામાં આવે છે ?
- મંગળ  
૪૩૧. માનવશરીરમાં કેટલા હાડકા હોય છે ?
- ર૦૬ બાળકોમાં લગભગ ૩૦૦
૪૩ર. આગમાં કયો પદાર્થ બળતો નથી ?
- એસ્બેસ્ટોસ
૪૩૩. સૌથી કઠોર ધાતુ કંઈ છે ?
- હીરો 
૪૩૪. કયો પદાર્થ પાણીમાં બળે છે ? 
- સોડિયમ 
૪૩પ. સૌથી ઝેરીલો યદાર્થ કયો છે ? 
- રેડિયમ 
૪૩૬. કંઈ કંઈ ધાતુઓ મેળવીને પિતળ બને છે ?
- તાંબુ અને જસત 
૪૩૭. કઈ કઈ  ધાતુઓ મળીને ચુંબક બને છે ? 
- એલ્યુમિનિયમ અને નિકલ 
૪૩૮. કયો વાયુ હવામાં બળે છે ? 
- કાર્બન મોનોકસાઈડ
૪૩૯. વાયુમંડળમાં કયો વાયુ નથી ?
 - કલોરિન 
૪૪૦. કયો પદાર્થ માત્ર આપણા ભારત દેશમાં જ મળે છે ?
 - અબરખ