પંચાયતી રાજ
(ભાગ-૮)

૧.ગ્રામ પંચાયતના બજેટમાં આવકના કેટલા ટકા બચત હોવી જરૂરી છે ?
-૧૦ ટકા
ર.ગ્રામ પંચાયત લોન કયાંથી મેળવે છે ?
-તાલુકા પંચાયત, રાજય સરકાર
૩.ગુજરાત પંચાયત ધારાની કેટલી કલમો છે ?
-ર૭૯
૪.અલગ ગ્રામ પંચાયત રચવાની સત્તા કોને છે ?
-વિકાસ કમિશનર
પ.‘દરેક ગ્રામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ’ આ વિધાન કોણે ઉચ્ચેર્યુ ?
-ગાંધીજી
૬.‘ગ્રામ પંચાયતની ચૂંટણી ન થવી જોઈએ’ આ વિધાન કયા નેતાનું છે ?
-એમ.એસ.ગોલવાકર
૭.રાજય નાણાપંચની રચના કોણ કરે છે ?
-રાજયપાલ
૮.ગુજરાતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષનું નામ જણાવો ?
-જસવંત મહેતા
૯.ગ્રામ પંચાયતને લોન કયા ફંડમાંથી મળે છે ?
-જિલ્લા વિકાસ ફંડ
૧૦.ગૌચરની માલિકી રાજય સરકારની કયા ફાયદા હેઠળ મળે છે ?
-જમીન મહેસૂલ ધારો
૧૧.ગુજરાત પંચાયતોને સૌથી વધુ અનુદાન કયા વિભાગમાંથી મળે છે ?
-શિક્ષણ વિભાગ
૧ર.ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ મંજૂર કરે છે ?
-પંચાયત સમિતિ
૧૩.પંચાયતી રાજનું સ્વપ્ન કોણે સેવ્યું ?
-મહાત્મા ગાંધીજી
૧૪.ગ્રામ પંચાયતના વોર્ડ નોટિફાય કરનાર અધિકારી કોણ છે ?
-મામલતદાર
૧પ.જિલ્લા ફંડમાંથી ઉપાડ અને વહેંચણી કરવાની ફરજ કોની છે ?
-સીઈઓ
૧૬.જિલ્લા પંચાયતને બરખાસ્ત કરવાનો અધિકાર કોને છે ?
-રાજય સરકાર
૧૭.જિલ્લા પંચાયતના હોદ્દાની રૂ એ સભ્ય કોણ છે ?
-ધારાસભ્ય અને રાજયમંત્રી
૧૮.બિનકુશળ કામદારને વેતન ચૂકવણી કોણ કરે છે ?
-ગ્રામ પંચાયતની સામાન્ય સભા સૂચવે તે પ્રમાણે
૧૯.મનરેગા યોજનાના જોબ કાર્ડ કયા ફોર્મ મુજબ હોય છે ?
-ફોર્મ નં-૪
ર૦.મનરેગામાં કુશળ કામદારનો વેતન દર કેટલો છે ?
-રૂ.૧૧૧
ર૧.મનરેગા યોજનામાં એક કુટુંબમાં જોબ કાર્ડ કોને આપવામાં આવે છે ?
-એક જણને
રર.મનરેગા યોજનામાં એક કુટુંબને કેટલા લેબર કાર્ડ મળે છે ?
-કુટુંબ દીઠ એક કાર્ડ
ર૩.કંઈ કલમમાં પંચાયત ભંડોળની જોગવાઈ છે ?
-કલમ ૬૬
ર૪.કાયદાની કંઈ કલમ હેઠળ ગ્રામ સભાની પ્રથમ બેઠક યોજય છે ?
-સેકશન ર૦
રપ.ગ્રામસભા કેટલા વેશ નાખી શકે છે ?
-બે
ર૬.જી.વી.કે.રાવ  સમિતિ કંઈ સમિતિ તરીકે ઓળખાય છે ?
-કાર્ડ સમિતિ
ર૭.મહેસૂલી વર્ષ કયારે શરૂ થાય છે ?
-૧લી ઓગસ્ટ
ર૮.જિલ્લા ફંડની જોગવાઈ કઈ કલમમાં છે ?
-કલમ ૧પ૮
ર૯.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે ?
-અધ્યક્ષ સહિત ચાર
૩૦.ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે ?
-ગ્રામસભા
૩૧.રાજય પંચાયત પરિષદ કયા રાજયમાં કાર્યરત છે ?
-ગુજરાત
૩ર.ભારતમાં પંચાયતી રાજનું અલગ મંત્રાલય કયારથી શરૂ થયું ?
-ર૭ મે, ર૦૦૪
૩૩.જિલ્લા આયોજન બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે?
-રાજયના પ્રભારી મંત્રી
૩૪.પંચાયત માટે પક્ષાંતર ધારો કાયરથી અમલમાં આવ્યો છે ?
-૧૯ જાન્યુ, ૧૯૮૭
૩પ.ડો.આમ્રપાલી મરચન્ટે કયું પુસ્તક લખ્યું ?
-મારી ધરતી, મારુ રાજય
૩૬.ડિસ્ટ્રિકટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના અધ્યક્ષ કોણ હોય છે ?
-કલેકટર
૩૭.જિલ્લાના મુખ્ય પ્રોટોકોલ અધિકારી કોણ છે ?
-કલેકટર
૩૮.તાલુકાના મુખ્ય રેવન્યૂ અધિકારી કોણ હોય છે ?
-તહેસીલદાર
૩૯.પંચાયતી રાજનું અમલ કરનાર ગુજરાત કેટલામું રાજય છે ?
-આઠમું
૪૦.પંચાયતી રાજને બંધારણીય દરજજો આપવા માટે લડત કોણે ઉપાડી ?
-જયપ્રકાશ નારાયણ
૪૧.જિલ્લા પંચાયત પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે ?
-વિકાસ સચિવ
૪ર.ઢોર પુરવાના ડબ્બાની વ્યવસ્થા કરવાની ફરજ કોની છે ?
-ગ્રામ પંચાયત
૪૩.ગામમાં એન.એસ.સી.ની શિબિર ગોઠવવા કોને અરજી કરવાની હોય છે ?
-ટીડીઓ
૪૪.પંચાયતી રાજ શાસન પદ્ધતિ કેટલા સ્તરની  છે ?
-ત્રણ
૪પ.નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?
-ચીફ ઓફિસર