૯૧. ૧૧ માર્ચ ૨૦૧૮ ના રોજ ક્યાં દેશમાં રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. 
- ફ્રાન્સ
૯૨. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ શું છે. 
- શ્રી ઈમેન્યુએલ મેક્રોન
૯૩. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે કેટલા કરાર પર હસ્તાક્ષર થયા છે. 
- ૧૪
૯૪. માર્ચ ૨૦૧૮ દરમિયાન ફ્રાન્સ ને ભારત વચ્ચે કુલ કેટલા રૂપિયાના કરાર થયા છે.
 - આશરે ૧૬ અબજ ડોલર
૯૫. માર્ચ ૨૦૧૮ દરમિયાન ભારતમાં કઈ જગ્યાએ ૬ પરમાણુ રીકટરના નિર્માણ માટે ફ્રાન્સની ઈડ્ઢહ્લ અને ભારતની એનપીસીઆઇએલ વચ્ચે કરાર થયા છે.
 - જૈતાપુર
૯૬. માર્ચ ૨૦૧૮ દરમિયાન ‘ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફાઉન્ડિંગ કોન્ફરન્સ ૨૦૧૮’ નું આયોજન ક્યાં થયું હતું. 
- રાષ્ટ્રપતિભવન, નવી દિલ્હી
૯૭. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફાઉન્ડિંગ કોન્ફરન્સ ૨૦૧૮ નું ઉદઘાટન કોને કર્યું હતું. 
- શ્રી નરેન્દ્રભાઈ મોદી
૯૮. માર્ચ ૨૦૧૮ દરમિયાન કોના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફાઉન્ડિંગ કોન્ફરન્સ ૨૦૧૮’ નું આયોજન થયું હતું. 
- ભારત અને ફ્રાન્સ
૯૯. વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌરઊર્જાથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાનું ભારત સરકારનું લક્ષ્ય છે.
 - ૧૦૦ ગીગાવોટ
૧૦૦. ૧૧ માર્ચ ૨૦૧૮ના રોજ ચીનના બંધારણમાં કરવામાં આવેલ સુધારા અનુસાર હવે કોઈ વ્યક્તિ વધુમાં વધુ કેટલી મુદત સુધી ચીનના રાષ્ટ્રપતિ પડે રહી શકે છે. 
- અનિશ્ચિત મુદત સુધી
૧૦૧. ચીનના સતાધારી પક્ષનું નામ શું છે. 
- નેશનલ પીપલ્સ કોંગ્રેસ
૧૦૨. ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગના રાષ્ટ્રપ્રમુખ તરીકેના પ્રથમ કાર્યકાળનો પ્રારંભ ક્યારે થયો હતો.
 - માર્ચ ૨૦૧૨
૧૦૩. ૧૨ માર્ચ ૨૦૧૮ ના રોજ નેપાળના પાટનગર કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોનું પ્લેન ક્રેશ થયું હતું. 
- યુએસ-બાંગ્લા
૧૦૪. આ પ્લેન ક્રેશ થતાં કેટલા વ્યક્તિના મોત થયા હતા.
 - ૫૦ 
૧૦૫. આ વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી. 
- ઢાકા, બાંગલાદેશ
૧૦૬. મિર્ઝાપુર સોલાર પ્લાન્ટનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું. 
- શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સ ના પ્રમુખ ના હસ્તે
૧૦૭. મિર્ઝાપુર સોલાર પ્લાન્ટ કેટલા કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
 - ૬૫૦ કરોડ
૧૦૮. ૧૦૮    ફફ્રાન્સના સહયોગથી ભારતમાં કઈ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું પરમાણુ વિજમથક સ્થાપવાની સરકારની યોજના છે. 
- જૈતાપુર, મહારાષ્ટ્ર
૧૦૯. ૧૩ માર્ચ ૨૦૧૮ ના રોજ છાતીસગઢમાં કઈ જગ્યાએ નકસલી હુમલો થયો હતો. 
- સુકમાં જીળાના કિસ્તારામ વિસ્તારમાં
૧૧૦. ૧૩ માર્ચ ૨૦૧૮ ના રોજ છાતીસગઢમાં નકસલી હુમલામાં ઝ્રઇઁહ્લ ના કેટલા જવાનો શાહિદ થયા હતા. 
- ૯
૧૧૧. તાજેતરમાં નેપાળના રાષ્ટ્રપતિ પડે કોણ ચૂંટાઈ આવ્યું છે. 
- શ્રીમાતી બિદ્યા દેવી ભંડારી
૧૧૨. નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનું નામ શું છે. 
- શ્રીમતી બિદ્યા દેવી ભંડારી
૧૧૩. માર્ચ ૨૦૧૮ દરમિયાન અમેરિકાના નવા વિદેશ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. 
- શ્રી માઇક પોમ્પિયો
૧૧૪. અમેરિકન જાસૂસું સંસ્થા ઝ્રૈંછ ના પ્રથામ મહિલા ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમાણિક કરવામાં આવી છે. 
- શ્રીમતી જીના હાસ્પેલ
૧૧૫. સમગ્ર વિશ્વમાં ક્યો દિવસ વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
- ૧૫ માર્ચ
૧૧૬.    ૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ શ્રી સ્ટીફન હોકિંગનું નિધન ક્યાં શહેરમાં થયું હતું.
 - કેમ્બ્રિજ (ઈંગ્લેન્ડ)
૧૧૭. શ્રી સ્ટીફન હોકિંગનો જન્મ ક્યારે થયો હતો.
 - ૮ જાન્યુઆરી ૧૯૪૨
૧૧૮. શ્રી સ્ટીફન હોકિંગનું પ્રથામ પુસ્તક ક્યારે પ્રસિદ્ધ થયું હતું. 
- ૧૯૮૮
૧૧૯. શ્રી સ્ટીફન હોકિંગનું પ્રથમ પુસ્તક ક્યૂ છે. 
- અ બ્રિક હિસ્ટ્રી ઓફ ટાઈમ
૧૨૦. શ્રી સ્ટીફન હોકિંગે લખેલી તેની આત્મકથાનું નામ શું છે.
 - માય બ્રીફ હિસ્ટ્રી