5787

ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને જુની પોર્ટ ઓફિસ, બંદર રોડ ખાતે ધરણા કરીને સુત્રોચ્ચાર કર્યા હતા અને તા.ર૪ સુધી દર બીજા દિવસે ધરણા કરી સુત્રોચ્ચાર કરાશે. ત્યારબાદ તા.રપ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારી કરાશે.