8466

શહેરના ઘોઘાગેટ સ્થિત દશા શ્રીમાળી જ્ઞાતિની વાડી ખાતે ગોલ્ડન ગ્રૃપ ભાવનગર દ્વારા સર.ટી.હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ શરદભાઈ ચીમનભાઈ રાજપુરાની સ્મૃતિ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાને ગિફ્ટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.