કરંટ અફેર્સ
ભાગ ૪
૯૧ ઇસરો દ્વારા કેટલા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા? 
- ૧૦૪ (૧૫ ફેબ્રુઆરી)
૯૨ ૧૦૪ સેટેલાઇટમાં ભારતના કેટલા હતા? 
- ત્રણ 
૯૩ ૧૦૪ સેટેલાઇટ કોના દ્વારા છોડવામાં આવ્યા? 
- ઁજીન્ફ - ઝ્ર - ૩૭ 
૯૪ ૧૦૪ સેટેલાઇટમાં અમેરિકાના કેટલા હતા? 
- ૯૬ 
૯૫ ઁજીન્ફ દ્વારા અત્યાર સુધીમાં વિદેશના કેટલા સેટેલાઇટ લોન્ચ કરાયા? 
- ૧૮૦ 
૯૬ ઁજીન્ફ દ્વારા અત્યાર સુધીમાં ભારતના કેટલા સેટેલાઇટ લોન્ચ કરાયા? 
- ૪૬ 
૯૭ ત્રિદિવસીય મહિલાઓની રાષ્ટ્રીય સંસદ કયા યોજાઈ? 
- અમરાવતી 
૯૮ ત્રિદિવસીય મહિલાઓની રાષ્ટ્રીય સંસદની થીમ કઈ હતી? 
- એમ્પાવરિંગ વુમન - સ્ટ્રેન્થનીંગ ડેમોક્રેસી 
૯૯ નેસ્લે ઇન્ડિયા લિમિટેડના ચેરમેન કોણ છે? 
- સુરેશ નારાયણ 
૧૦૦ ભારતનો પ્રથમ સ્પોરટેલ (સ્પોટ્‌ર્સ આધારિત સાહિત્ય સમારોહ) કયા યોજાયો? 
- પૂના 
૧૦૧ ફીફાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો? 
- ડીયોગો મેરેડોના 
૧૦૨ ફીફાના પ્રમુખ કોણ છે? 
- જિયાની ઇન્ફેન્ટીનો 
૧૦૩ તાજેતરમાં કેટલી બેંકોને એસબીઆઈમાં માર્જ કરવાની મંજૂરી આપી?
 - પાંચ 
૧૦૪ આ મર્જર કયા એક્ટ મુજબ કરવામાં આવ્યું? 
- એસબીઆઈ એક્ટ, ૧૯૫૫ સેક્શન ૩૫ નીચે 
૧૦૫ કેન્દ્ર સરકારના કયા પ્લાન હેઠળ આ મર્જ કરવામાં આવે છે? 
- ઇન્દ્રધનુષ એકશન પ્લાન 
૧૦૬ તાજેતરમાં ખાણ અને ખનીજ મંત્રાલય દ્વારા વહીવટમાં પારદર્શિતા લાવવા કયુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? 
- ્‌છસ્ઇછ
૧૦૭ ઈસરોએ છોડેલા ૧૦૪ ઉપગ્રહોમાં સૌથી મોટો ઉપગ્રહ કયો છે? 
- કારટોસેટ - ૨ 
૧૦૮ ૈંઝ્રછૈં ના નવા પ્રમુખ કોણ બન્યા? 
- નીલેશ વિકામશે 
૧૦૯ તામિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? 
- ઈ. કે. પલાનીસ્વામી
૧૧૦ વિશ્વનો સૌથી ઊંચો સાયકલમર્ગ કયા શરૂ કરવામાં આવ્યો છે? 
- ચીન
૧૧૧ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે? 
- ઝારખંડ 
૧૧૨ કયા જિલ્લાને પશ્ચિમ બંગાળના ૨૧ માં જિલ્લા તરીકે મંજૂરી આપવામાં આવેલ છે ? 
- ક્લીમ્પોંગ 
૧૧૩ અમેરિકા અને થાઈલેન્ડના સંયુક્ત સેનાભ્યાસમાં કેટલા દેશોએ ભાગ લીધો? 
- ૨૯
૧૧૪ ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી કયા આવેલો છે? 
- આંદામાન નિકોબાર 
૧૧૫ રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કયો કાર્યક્રમ મધ્યપ્રદેશમાં યોજાયો? 
- મિલ બાંચે 
૧૧૬ ફોર્મ્યુલા - ૧ ન્યુઝીલેન્ડ ગ્રાન્ડ પ્રિક્સ જીતનારો પ્રથમ ભારતની વ્યક્તિ કોણ? 
- જેહાન દારૂવાલા 
૧૧૭ બહુરાષ્ટ્રીય નૌસેના અભ્યાસ અમન - ૧૭ કયા શરૂ થયેલ? 
- પાકિસ્તાન 
૧૧૮ બાંગ્લાદેશ સંસદના સ્પીકર કોણ છે? 
- ડૉ શીરીન શમીન ચૌધરી
૧૧૯ સામાજિક ન્યાય દિવસ ક્યારે યોજાય છે? 
- ૨૦ ફેબ્રુઆરી
૧૨૦ રાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૨૧ ફેબ્રુઆરી