કરંટ અફેર્સ
ભાગ ૫
૧૨૧ હાલ નાગાલેન્ડના ૧૧માં મુખ્યમંત્રી કોણ બન્યા? 
- ડૉ. શૂરોજીલે લીજીત્સુ
૧૨૨ વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાત કરતો દેશ કયો છે? 
- ભારત 
૧૨૩ હરિયાણા પર્યટન વિભાગ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? 
- તીર્થ દર્શન યોજના 
૧૨૪ ભારતના હાલના સોલીસીટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? 
- રણજીતકુમાર 
૧૨૫ પ્રથમ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર કયા સ્થપાયું? 
- દ્વારકા 
૧૨૬ એશિયાઈ હોકી મહાસંઘના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઇ? 
- અભિજિત સરકાર 
૧૨૭ કસ્તુરબા ગાંધી નિર્વાણ દિન ક્યારે ઉજવાય છે? 
- ૨૨ ફેબ્રુઆરી 
૧૨૮ હાલ સુધી કેટલા સોલાર પાર્ક સ્થાપવામાં આવ્યા છે? 
- ૩૪ 
૧૨૯ એલ્યુમિનિયમની શોધ કોણે કરી? 
- ચાર્લ્સ માર્ટીન હોલે 
૧૩૦ બ્રાઝિલ રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? 
- મિશેલ ટેમર
૧૩૧ અમદાવાદનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે? 
- ૨૬ ફેબ્રુઆરી 
૧૩૨ હાલ અમદાવાદના કેટલામાં જન્મદિવસ ક્યારે ઉજવાય છે? 
- ૬૦૬માં 
૧૩૩ અમદાવાદનું બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું? 
- માણેક બુર્જ (૨૬ ફેબ્રુ., ૧૪૧૧)
૧૩૪ ગુજરાતનો લાડલી એવોર્ડ કોણે મળ્યો? 
- પ્રકૃતિ ઠક્કર 
૧૩૫ દેશની પ્રથમ કેશલેસ ટાઉનશીપ કયા બની? 
- ભરૂચની ય્દ્ગહ્લઝ્ર ટાઉનશીપ 
૧૩૬ ભારતનું સૌથી પૈસાદાર શહેર કોણે જાહેર કરવામાં આવ્યું? 
- મુંબઈ 
૧૩૭ મધ્યપ્રદેશમાં હાલ નૃત્ય મહોત્સવ શરૂ થયેલ છે? 
- ખજૂરાહો 
૧૩૮ દુનિયાની સૌથી મૂલ્યવાન બ્રાન્ડની યાદીમાં પ્રથમ નંબરે કોણ છે? 
- ગૂગલ 
૧૩૯ વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૪ ફેબ્રુઆરી 
૧૪૦ વિશ્વ કેન્સર દિવસનો વિષય કયો છે? 
- વી કેન, આઈ કેન 
૧૪૧ દુનિયાનો સૌથી વધુ સૌર ઊર્જા ઉત્પાદક દેશ બન્યો? 
- ચીન 
૧૪૨ ભારતમાં મિશન સ્વચ્છ ભારત અભિયાનના બ્રાંડ એમ્બેસેડર કોને બનાવવામાં આવી?
 - શિલ્પા શેટ્ટી 
૧૪૩ કાવેરી ન્યાયાધિકરણના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? 
- અભય મનોહર સપ્રે 
૧૪૪ ભારતનું પ્રથમ હેલીપોર્ટ કયા ખોલવામાં આવ્યું? 
- દિલ્હી 
૧૪૫ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ ગુજરાતમાં કયા છે? 
- નર્મદા 
૧૪૬ ભારતની સૌથી લાંબી ગુફા કઈ છે? 
- બેલુમ (આંધ્રપ્રદેશ)
૧૪૭ સામાન્ય બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી? 
- ૨૧.૪૭ કરોડ 
૧૪૮ સિનીયર સિટિઝનને કયુ કાર્ડ આપવામાં આવ્યું? 
- હેલ્થ સ્માર્ટ કાર્ડ 
૧૪૯ દેશની સૌથી મોટી મેરેથોન કયા યોજાઈ? 
- રાજકોટ 
૧૫૦ સામાજિક નવીનીકરણ કેન્દ્ર કયા લોન્ચ કરાયું? 
- તેલંગણા