કરંટ અફેર્સ
ભાગ ૬
૧૫૧ અવકાશાગમન કરનાર ભારતીય મૂળની ત્રીજી મહિલા કોણ? 
- ડૉ શાવના પંડ્યા 
૧૫૨ આયકર વિભાગે કયા અભિયાનની શરૂઆત કરી? 
- સ્વચ્છ ધન 
૧૫૩  મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? 
- સચિન તેંદુલકર
૧૫૪  કઈ બેંકે કર્મચારી વગરની બેંકની શાખા ખોલી? 
- બેંક ઓફ અમેરિકા
૧૫૫ નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ થઇ? 
- સંજીવ સન્યાલ 
૧૫૬ રાષ્ટ્રીય સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી? 
- પંકજ અડવાણી 
૧૫૭ જુનિયર બેડમિન્ટનમાં દુનિયાનો નંબર કોણ બન્યું? 
- લક્ષ્ય સેન 
૧૫૮ ટેબલ ટેનિસ સંઘના અધ્યક્ષ કોણ બન્યું? 
- દુષ્યંત ચૌટાલા 
૧૫૯ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હાલ કેટલા મૂલ્યની નવી નોટો બહાર પાડવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું?
 - ૧૦૦
૧૬૦ આફ્રિકન નેશન્સ ફૂટબોલ કપ ૨૦૧૭ કયા દેશે જીત્યો? 
- કેમેરૂન 
૧૬૧ ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા ઉજવાયો? 
- આણંદ 
૧૬૨ ગુજરાતનું પ્રથમ સાયબર પોલીસ સ્ટેશન કયા બન્યું? 
- અમદાવાદ 
૧૬૩ ગુજરાતમાં જાતિપ્રમાણ કેટલું છે? 
- ૧૦૦૦ છોકરાઓ સામે ૮૮૬ છોકરીઓ 
૧૬૪ ભારતના પ્રથમ મહિલા વ્યવસાયિક બોક્સર કોણ બન્યું? 
- સરિતા દવે 
૧૬૫ વિશ્વ બેંકે ભારતના વિકાસ દરનું અનુમાન કેટલું કર્યું? 
- ૭% 
૧૬૬ ભારતનું પ્રથમ લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જ કયુ બન્યું? 
- બોમ્બે સ્ટોક એક્સચેન્જ 
૧૬૭ ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્‌સ કોણ બન્યું? 
- અર્ચના નિગમ 
૧૬૮ મ્ઝ્રઝ્રૈં ના સંચાલન માટે કોની નિમણુંક કરાઈ? 
- વિનોદ રાય 
૧૬૯ ઝ્રમ્ૈં ના વડા તરીકે કોની નિયુક્તિ થઇ? 
- આલોકકુમાર વર્મા 
૧૭૦ વિશ્વનું સૌથી ગતિશીલ શહેર તરીકે કયા શહેરને જાહેર કરવામાં આવ્યું?
 - બેંગલૂરુ   
૧૭૧ ભારત અને યુ.એ.ઈ. વચ્ચે કેટલા કરારો થયા? 
- ૧૪ 
૧૭૨ ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર શાળા કયા ખોલવામાં આવી? 
- કોચી, કેરળ 
૧૭૩ ભ્રષ્ટાચાર પર્સન ઇન્ડેક્ષમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- ૭૯મું
૧૭૪ સૌથી વધુ ભ્રષ્ટ દેશ કયો છે? 
- સોમાલિયા 
૧૭૫ વિશ્વના પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- ૭૮મું
૧૭૬ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? 
- પદ્મનાભ આચાર્ય 
૧૭૭ કયા શહેરને હિમાચલ પ્રદેશની નવી રાજધાની જાહેર કરાઈ? 
- ધર્મશાળા 
૧૭૮ સામાન્ય બજેટ કેટલા લોકોએ તૈયાર કર્યું? 
- છ (શશિકાંત દાસ, અરવિંદ સુબ્રમણ્યમ, હસમુખ અઢિયા, નીરજ ગુપ્તા, અશોક લાવાસા અને અન્જુલ છિબ દુગ્ગલ)
૧૭૯ સબમરીન દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૮ ડિસેમ્બર