QUIZ ૧૯
૧. ગુજરાત સમાચારમાં પ્રગટ થતી કોલમ સ્પેકટ્રોમીટરના લેખક કોણ છે?
(અ) ગુણવંત શાહ 
(બ) શરદ ઠાકર 
(ક) ક્રાંતિ ભટ્ટ 
(ડ) જય વસાવડા
૨. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ગદ્ય જણાવો.
(અ) હંસરાજ    (બ) વીરરસ 
(ક) આરાધના   (ડ) એકેય નહિ
૩. સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથને પાટણમાં હાથીની અંબાડીએ શોભાયાત્રા કાઢેલી તે હાથીનું નામ જણાવો.
(અ) શ્રીકર      (બ) વાસ્તુ 
(ક) આરાધના   (ડ) એકેય નહિ
૪. નીચેનામાંથી ક્યા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી?
(અ) રમણ નીલકંઠ 
(બ) રાજેન્દ્ર શાહ 
(ક) રઘુવીર ચૌધરી 
(ડ) એકેય નહિ
૫. નરસિંહ મહેતા ક્યા રાજાના સમયમાં થઇ ગયા?
(અ) રા’ માંડલિક 
(બ) રા’ નવઘણ 
(ક) રા’ ખેંગાર 
(ડ) એકેય નહિ
૬. કોઈ સપ્તાહના પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન ૪૧ સે. છે અને અંતિમ ચાર દિવસનું સરેરાશ તાપમાન ૩૭ સે. છે. આખા સપ્તાહનું સરેરાશ તાપમાન ૩૯ સે. છે તો ચોથા દિવસનું તાપમાન કેટલું?
(અ) ૩૬ સે.     (બ) ૩૭ સે. 
(ક) ૩૮ સે.      (ડ) ૩૯ સે.
૭.(૫૬)૨ - (૫૫)૨ = ?
(અ) ૧૧૧ (બ) ૧૧૨ (ક) ૧૦૧ (ડ) એકેય નહિ
૮. ૫૬ એ ૮૦ કરતા કેટલા ટકા રકમ નાની છે?
(અ) ૨૦%    (બ) ૨૫%
(ક) ૩૦%     (ડ) એકેય નહિ
૯. ૧, ૫, ૧૩, ૨૫, ૪૧, ?
(અ) ૫૧    (બ) ૫૭ 
(ક) ૬૧     (ડ) એકેય નહિ
૧૦. ૧ માઈલ એટલે કેટલા કિમી થાય?
(અ) ૧.૮૫૨  (બ) ૧.૬૦૯ 
(ક) ૨.૫૪      (ડ) એકેય નહિ
૧૧. This is the boy _____ got the prize.
(અ) who    (બ) whom
(ક) whose  (ડ) એકેય નહિ
૧૨. Can _____ of you write Urdu?
(અ) any     (બ)  many
(ક)  some       (ડ) એકેય નહિ
૧૩. The match had hardly started _____ it began to rain.
(અ) as      (બ) when 
(ક) since  (ડ) એકેય નહિ
૧૪. Let’s plan for a picnic, _____ ?
(અ) isn’t it (બ) did they  (ક) shall we (ડ) એકેય નહિ
૧૫. I have just one apple. _____ of you two can eat it.
(અ) either (બ)  neither
(ક)   both      (ડ) એકેય નહિ
૧૬. ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપનાર મનોવિજ્ઞાની કોણ?
(અ) ફ્રોઈડ     (બ) પાવલોવ 
(ક) વોટસન    (ડ) એકેય નહિ
૧૭. ભારતમાં પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યા સ્થપાઈ હતી?
(અ) કોલકાતા   (બ) ચેન્નાઈ
(ક) મુંબઈ       (ડ) એકેય નહિ
૧૮. ગુજરાત સરકાર દ્વારા સલાહ મનોવિજ્ઞાન માટે કઈ હેલ્પલાઈન શરુ કરવામાં આવી?
(અ) મંગલમ    (બ) અભયમ 
(ક) જીવનદિપ   (ડ) એકેય નહિ
૧૯. બાળક જન્મ પામવાના કેટલા દિવસે પરિપક્વ બની શકે?
(અ) ૨૫૦    (બ) ૨૬૦ 
(ક) ૨૭૦    (ડ) ૨૮૦
૨૦. ગર્ભાધાન સમયે બાળકને માતાપિતા તરફથી કેટલા રંગસૂત્રો મળે છે?
(અ) ૨૩   (બ) ૪૬
 (ક) ૪૮    (ડ) એકેય નહિ
૨૧. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે?
(અ) ૧૩૦૦   (બ) ૧૫૦૦ 
(ક) ૧૦૦૦    (ડ) ૧૩૫૦
૨૨. ગુજરાતમાં માનસિક રોગોની સૌપ્રથમ હોસ્પિટલ ક્યા શરુ થઇ હતી?
(અ) અમદાવાદ   (બ) સુરત 
(ક) વડોદરા        (ડ) એકેય નહિ
૨૩. ૧૨ વર્ષથી ૧૮ વર્ષ સુધીનો સમયગાળો કયો કહેવાય?
(અ) બાલ્યાવસ્થા 
(બ) તરુણાવસ્થા 
(ક) પુખ્તાવસ્થા 
(ડ) એકેય નહિ
૨૪. પાવલોવ પોતાના પ્રયોગ ક્યા પ્રાણી પર કર્યા?
(અ) ઉંદર    (બ) બિલાડી
 (ક) કૂતરું    (ડ) એકેય નહિ
૨૫. માણસની ખૂબ મૂલ્યવાન મૂડી કઈ છે?
(અ) ચામડી    (બ) કાન 
(ક) હાથ        (ડ) બુદ્ધિ
૨૬. કઈ ભારતીય મહિલાએ વિશ્વ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ખિતાબ જીતેલો છે?
(અ) ભૂમિકા શર્મા
(બ) અર્ચના પટેલ 
(ક) રજની પટેલ 
(ડ) એકેય નહિ
૨૭. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે?
(અ) યોગ ફોર હેલ્થ
(બ) હેલ્થ ફોર યોગા 
(ક) યોગ ફોર ઇન્ડિયા 
(ડ) એકેય નહિ
૨૮. નીચેનામાંથી કયું રાજ્ય ચીન સાથે સરહદ ધરાવતું નથી.
(અ) ઉત્તરાખંડ 
(બ) હિમાચલ પ્રદેશ 
(ક) અરુણાચલ પ્રદેશ
(ડ) પશ્ચિમ બંગાળ
૨૯. ભારત ચીન સરહદે આવેલો કયો વિસ્તાર ચિકન નેકસ તરીકે ઓળખાય છે?
(અ) ડોક્લામ   (બ) ચુંબીઘાટી 
(ક) સિક્કિમ    (ડ) એકેય નહિ
૩૦. ભારતના નવા ચૂંટણી કમિશનર અચલકુમાર જોઈતી કઈ કેડરના આઈએએસ ઓફિસર છે?
(અ) મહારાષ્ટ્ર   (બ) મધ્યપ્રદેશ 
(ક) ગુજરાત     (ડ) એકેય નહિ 

 

આજના જવાબ

જવાબઃ ૧. (ડ) જય  ૨. (ક) આરાધના ૩. (અ) શ્રીકર  ૪. (અ) રમણ નીલકંઠ ૫. (અ) રા’ માંડલિક  ૬. (ડ) ૩૯ સે. ૭. (અ) ૧૧૧ ૮. (ક) ૩૦%  ૯. (ક ) ૬૧ ૧૦. (બ) ૧.૬૦૯  ૧૧. (અ) who ૧૨. (અ) any ૧૩. (બ) when ૧૪. (ક) shall we ૧૫. (અ) either ૧૬. (અ) ફ્રોઈડ ૧૭. (અ) કોલકાતા  ૧૮. (બ) અભયમ  ૧૯. (ડ) ૨૮૦ ૨૦. (બ) ૪૬ ૨૧. (ડ) ૧૩૫૦  ૨૨. (ક) વડોદરા ૨૩. (બ) તરુણાવસ્થા ૨૪. (ક) કૂતરું ૨૫. (ડ) બુદ્ધિ ૨૬. (અ) ભૂમિકા શર્મા  ૨૭. (અ) યોગ ફોર હેલ્થ  ૨૮. (ડ) પશ્ચિમ બંગાળ ૨૯. (બ) ચુંબીઘાટી  ૩૦. (ક) ગુજરાત