કમ્પ્યુટર સ્પેશિયલ 
ભાગ ૬

(૧૨૬)    ઈ-મેલ એડ્રેસમાં  હોસ્ટ નેમ પછી ક્યુ ચિન્હ મૂકવામાં આવે છે ?
(અ) @    (બ)  .       (ક) $    (ડ) *
(૧૨૭)    HTMLમાં આડી લાઇન  દોરવા માટે ક્યાટેગ નો ઉપયોગ થાય છે ?
(અ) HR  (બ) BR   (ક) AR   (ડ) CR
(૧૨૮)    નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?
(અ)  INS  એડ્રેસ        (બ) IP એડ્રેસ         (ક) IMS એડ્રેસ         (ડ) IS એડ્રેસ
(૧૨૯)    વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ?
(અ) C    (બ) HTML   (ક) Visual Basic  (ડ) HTTP
(૧૩૦)    નીચેનામાંથી ક્યો વિકલ્પ નેટવર્ક નો પ્રકાર નથી ?
(અ) LAN  (બ) WAN    (ક) MAN (ડ) Topology
(૧૩૧)   MS Word ફાઇલ નું એક્સટેન્શન શું હોય છે ?
(અ)  .wrt (બ) .doc   (ક) .wrd   (ડ) .dac
(૧૩૨)    વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
(અ) WORD (બ)  HTML
(ક) EXCEL     (ડ) એકપણ નહીં
(૧૩૩)    નીચેનામાંથી એક મીડિયા પ્લેયર નથી તે જણાવો ?
(અ) VLC Player (બ)  KMS Player (ક) Flash Player   (ડ) Word Media Player
(૧૩૪)   HTML શું છે ?
(અ) પ્રોગ્રામિંગ ભાષા    
(બ) સ્ક્રિપ્ટીંગ ભાષા        (ક) વેબ બ્રાઉઝર    
(ડ) એકપણ નહીં
(૧૩૫)    કરન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(અ) CTRL+N           (બ) CTRL+N           (ક) CTRL+D     (ડ)CTRL+M  
(૧૩૬)  IPV4 એડ્રેસ એ કેટલા બીટ્‌સ નંબર છે ?
(અ) ૮    (બ) ૧૬        (ક) ૩૨    (ડ) ૬૪
(૧૩૭)    નીચેનામાંથી કઈ ફોન્ટ સ્ટાઈલ નથી ?
(અ) Bold( બ) Italic   (ક) Underline          (ડ) Supar Script
(૧૩૮)    પેઈન્ટ પ્રોગ્રામમાં દોરેલા ચિત્રને પૂર્વનિર્ધારિત રીતે ક્યુ એકટેન્શન આપવામાં આવે છે ?
(અ) TXT (બ) IMG (ક) BMP  (ડ) DOC
(૧૩૯)    નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી ?
(અ) Publishers          (બ) Control Panel    (ક)Paint  (ડ) Notepad
(૧૪૦)    તસવીરોને ડિજિટર સ્વરૂપમાં રૂપાંતરિત કરવા ક્યા સાધનાનો ઉપયોગ કરવામાં આવે છે ?
(અ) મોનીટર (બ) સ્કેનર    (ક) પ્રિન્ટર (ડ) હાર્ડ ડિસ્ક
(૧૪૧)    નીચેનામાંથી ક્યુ એક ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે ?
(અ) WINDOWS    (બ) APACHE      (ક) APPLE    (ડ) એકપણ નહીં
(૧૪૨)    HTMLમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(અ) WORD (બ) WS 
(ક) WEB BROWSER
(ડ) એકપણ નહીં
(૧૪૩)   MS Excelમાં માહિતી ને ચડતા કે ઉતરતા ક્રમ માં ગોઠવવા માટેનો ર્જીિં વિકલ્પ ક્યા મેન્યૂમાં જોવા મળે છે ?
(અ) File (બ) Sort   (ક) Data  (ડ) Tools
(૧૪૪)    એક્સેલ ફોમ્યુર્લાની શરૂઆત કઈ નિશાની થી કરવામાં આવે છે ?
(અ) =     (બ) %        (ક) ઈં    (ડ) ઇં
(૧૪૫)ર્    ંઝ્રઇ આટલે શું ?
(અ) Optical Code Reader
(બ) Optical Character Recorder
(ક) Optional Character Reader    
(ડ)્Optical Character Reader
(૧૪૬)    ટ્રેક અને સેકટર નો સંબંધ કોની સાથે રહેલો છે ?
(અ) કી-બોર્ડ (બ) માઉસ    (ક) પ્રિન્ટર (ડ) હાર્ડ ડિસ્ક
(૧૪૭)    કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની Space  ચેક કરવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
(અ) Disk Space       
(બ)  Properties         (ક) Check Space    (ડ) Make Space
(૧૪૮)    પ્રિન્ટ ઓપ્શન માં Landscapeશું છે ?
(અ)  Font Style            (બ) Paper Size     (ક)Page Layout   (ડ)Page Orientation
(૧૪૯)  PDF આટલે શું ?
(અ) પોલાર ડેટા ફોર્મેટ    (બ) પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ    (ક) પોર્ટ ડોક્યુમેન્ટ ફોર્મેટ(ડ) પ્લસ ડિજિટલ ફોર્મેટ
(૧૫૦)    પ્રોસેસર શેના પર લગાવવામાં આવે છે ?
(અ) હાર્ડ ડિસ્ક        (બ) મધર બોર્ડ        (ક) સિરિયલ પોર્ટ    
(ડ) પેરેલલ પોર્ટ