ગુજરાત ભાગ -૧૦ 
(૩૧૬)ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં નાયબ મુખ્યમંત્રી પદે બે વ્યક્તિઓ હતા ?     
- ચીમનભાઈ પટેલ
(૩૧૭) ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગવાયેલ ગીત “ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય, ભારતનો સુંદર ભાગ બને” ગીત ગાનાર કોણ હતા ? 
- હમીર
(૩૧૮) ક્યા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું ?    
- હિતેન્દ્રભાઈ દેસાઇ
(૩૧૯) ક્યા મુખ્યમંત્રીના સમયમાં સુરતમાં પ્લેગ નામનો રોગ ફેલાયો હતો ?    
- છબીલદાસ મહેતા
(૩૨૦) ક્યાં મુખ્યમંત્રીના સમયમાં ખામ થીયરી ચર્ચાસ્પદ બની ?
 - માધવસિંહ સોલંકી
(૩૨૧) વાઈબ્રન્ટ ગુજરાત તરીકે ઓળખાતા ઉત્સવ ગુજરાત સરકાર દ્વારા ક્યાં વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો ?    
- ૨૦૦૩
(૩૨૨)કઈ સમિતિની ભલામણથી અલગ ગુજરાત માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી ?    
- પ્રવર સમિતિ
(૩૨૩)ક્યા મુખ્યમંત્રીના સમયમાં મચ્છુ ડેમ હોનારત થઈ હતી ?    
- બાબુભાઇ પટેલ
(૩૨૪) ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે લડાઈ હતી ?    
- ૧૯૬૨
(૩૨૫) ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી સીટો હતી ?    
- ૧૩૨ (હાલ-૧૮૨)
(૩૨૬) નરેન્દ્ર મોદી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા ?    
- ૧૪મા
(૩૨૭) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીએ ગુજરાતની અસ્મિતા બાબતે રસ દાખવ્યો ?         
 - શંકરસિંહ વાઘેલા
(૩૨૮)નિતિનભાઈ પટેલ ગુજરાતનાં કેટલામા નાયબ મુખ્યમંત્રી બન્યા ?    
- ૩
(૩૨૯) “સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં” આ મંત્રની ભેટ કોણે આપી હતી ?    
- વીર સાવરકર
(૩૩૦) પ્રાતઃ કાળમાં ગવાતા રાગનું નામ શું છે ?    
- રાગ ભૈરવ
(૩૩૧) ક્યા યુગની સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી ?    
- વૈદિક યુગમાં 
(૩૩૨) ગાંધીજીની આત્મકથા કઈ છે ?        
- સત્યના પ્રયોગો
(૩૩૩) રવિશંકર રાવળનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે ?    
- ચિત્રકળા
(૩૩૪) ગુજરાત રાજયનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું ?    
- રવિશંકર મહારાજ
(૩૩૫) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેના બનેલા છે ?    
- પકવેલી માટીના
(૩૩૬) ગાંધીજીના મત અનુસાર કયુ રાજ્ય “રામરાજ્ય” હતું ?    
- વડોદરા
(૩૩૭) રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા “ગુજરાત રાજકીય પરિષદ”ની સ્થાપના ક્યારે થઈ હતી ?    
- ૧૮૮૪ (અમદાવાદ)
(૩૩૮) ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતા ?    
- પેરિપ્લસ
(૩૩૯) સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું હતું ?
- લોથલ
(૩૪૦) પ્રસિદ્ધ મહાકાવ્યો “પૃથ્વીરાજ રાસો” કોણે રચ્યું હતું ?    
- ચંદબરદાઇ
(૩૪૧) સરદાર વલ્લભભાઇ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?
- અમદાવાદ
(૩૪૨)મોરારજી દેસાઇ ક્યા સ્થળે ડે.કલેક્ટર હતા ?    
 - ગોધરા
(૩૪૩)ભારતમાં સૌપ્રથમ કઈ વિદેશી જાતિનું આગમન થયું હતું ? 
- પોર્ટુગલ
(૩૪૪) ઇ.સ.૧૪૯૨માં અમેરિકા ખંડ કોણે શોધ્યો હતો ?
    - કોલંબસે
(૩૪૫) વાસ્કો-દ-ગામા ભારતના ક્યા બંદરે ઉતર્યા હતા ?     
- કાલિકટ
(૩૪૬) ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાનો શ્રેય કોને જાય છે ? 
- વાસ્કો-દ-ગામા
(૩૪૭) ભારતને તમાકુની ઓળખ કઈ વિદેશી જાતિએ આપી હતી ?    
- પોર્ટુગલ
(૩૪૮) અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ?
- ઇ.સ.૧૬૦૦
(૩૪૯) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર કોણ હતા ?    
- ટોમસ સ્મિથ
(૩૫૦) ઇ.સ.૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?       
- સિરાજ ઉદ દૌલા અને રોબર્ટ ક્લાઇવ