ગુજરાત ભાગ -૧૩

(૪૨૧) કોંગ્રેસનાં પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતું ?    
- વ્યોમેશચંદ્ર બેનરજી
(૪૨૨) ગાંધીજી અને મહમદઅલી ઝીણા વચ્ચે એકતાના જે કરાર થયા તે કરાર ક્યાં નામે ઓળખાય છે ?    
- લખનૌ કરાર
(૪૨૩) ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ઇ.સ.૧૯૦૨માં ક્યાં ભરાયું હતું ?    
- અમદાવાદ (અધ્યક્ષ-સુરેન્દ્રનાથ બેનરજી)
(૪૨૪) ગુજરાતમાં કોંગ્રેસનું બીજું અધિવેશન ઇ.સ.૧૯૦૭માં ક્યાં ભરાયું હતું ?    
- સુરત (અધ્યક્ષ-રાસબિહારી ઘોષ)
(૪૨૫) કોંગ્રેસનાં ક્યા અધિવેશનમાં “કોંગ્રેસનાં બે ભાગલા પડ્યા હતા” જે જહાલવાદી અને મવાળવાદી તરીકે ઓળખાય છે ?
    - સુરત (૧૯૦૭)
(૪૨૬)ગુજરાતમાં યોજેલ કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ઇ.સ.૧૯૨૧માં અમદાવાદ ખાતે ભરાયું તેના અધ્યક્ષ કોણ હતું ?    
- હકીમ અજમલખાન
(૪૨૭) કોંગ્રેસનું ગુજરાતમાં ચોથું અધિવેશન ૧૯૩૮માં ક્યાં યોજાયું હતું ?
 - હરિપુરા (સુરત)
(૪૨૮) કોંગ્રેસનું ગુજરાતમાં ચોથા અધિવેશનના અધ્યક્ષ કોણ હતું ?    
- સુભાષચંદ્ર બોઝ
(૪૨૯) આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રપતિ કોંગ્રેસનાં કેટલા અધિવેશન ભરાયા હતા?
 - ૫૬
(૪૩૦) ૧૬ ઓગસ્ટ ૧૯૪૬નો દિવસ પાકિસ્તાને દિવસ તરીકે ઉજવ્યો હતો ?    
- સીધા પગલા દિવસ
(૪૩૧) ૧૬ ઓગસ્ટ ૧૯૦૫ બંગાળના ભાગલાનો દિવસ ક્યાં દિવસ તરીકે ઉજવાયો હતો ? 
- શોકદિન
(૪૩૨)  ઇ.સ.૧૯૧૯માં જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કોણે ગોળીબાર કરાવ્યો હતો ?
    - જનરલ ડાયર
(૪૩૩) જલિયાવાલા બાગ હત્યાકાંડની નિમણૂક કરવા ક્યા કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી ?    
- હંટર કમિશન
(૪૩૪) પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીસ્તાનના ખલીફાને હટાવવાના વિરોધમાં ક્યુ આંદોલન થયું હતું ?    
- ખિલાફત આંદોલન (૧૯૧૯)
(૪૩૫) અસહકારનું આંદોલન ચૌરીચૌરા કાંડના કારણે મોકૂફ રાખવામા આવ્યું હતું તે ચૌરીચૌરા ક્યા જિલ્લામાં આવેલ છે ?    
- ગોરખપુર (ેંઁ)
(૪૩૬) ચૌરીચૌરા કાંડમાં કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા ?    
- ૨૨
(૪૩૭) ગોળમેજી પરિષદ લંડનમાં ક્યાં મહેલમાં યોજાઈ હતી ?
- સેન્ટ જેન્સ મહેલ
(૪૩૮) પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી ?    
- ૧૨ નવેમ્બર ૧૯૩૦
(૪૩૯) ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?    
- બીજી
(૪૪૦) ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ કોણ હતા?     
- બાબાસાહેબ આંબેડકર
(૪૪૧) ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર વચ્ચે જે કરાર થયા તે ક્યાં નામે ઓળખાય છે?
 - પૂના કરાર
(૪૪૨) પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા ?    
- વિનોબા ભાવે (૧૯૪૦)
(૪૪૩) વિનોબા ભાવેએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ ક્યાંથી શરૂ કર્યો હતો ? 
- પવનાર આશ્રમ
(૪૪૪) બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા ?
 - જવાહરલાલ નહેરુ (અલાહાબાદથી)
(૪૪૫) કઈ સાલમાં ક્રિપ્સ મિશન ભારત આવ્યું ?    
 - ૧૯૪૨
(૪૪૬) હિન્દ છોડો આંદોલનને બ્રિટિશ સરકારે શું નામ આપ્યું હતું ?    
- ઓપરેશન ઝીરો ઓવર
(૪૪૭) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?    
 - કટક (ઓરિસ્સા)
(૪૪૮) અંદામાન-નિકોબાર ટાપુનું નામ શું રાખવામા આવ્યું હતું ?
 - શહીદ અને સ્વરાજ     
(૪૪૯) અંદામાન-નિકોબાર ટાપુ સુભાષચંદ્ર બોઝને કોણે ભેટ આપ્યા હતા ?
- જાપાન સરકારે
(૪૫૦) કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું હતું ?    - ૧૯૪૬
(૪૫૧) કેબિનેટ મિશનના ત્રણ સભ્યોના નામ જણાવો.     
- સર સ્ટીફર્ડ ક્રિપ્સ, એ.બી.એલેક્ઝેન્ડર અને પેથિક લોરેન્સ
(૪૫૨) ગુજરાતનું સૌથી મોટું વિમાનમથક ક્યુ છે ?   
- સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ)
(૪૫૩) ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ ?    
- બરોડા મ્યુઝિયમ એન્ડ પીકચર ગેલેરી 
(૪૫૪) ગુજરાતનું સૌથી મોટું ખતરનું કારખાનું ય્દ્ગહ્લઝ્ર ક્યાં આવેલું છે ?
 - ચાવજ (ભરૂચ)
(૪૫૫) એશિયાની સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે ?
- બનાસ ડેરી