સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૭
૨૪૧ જ્યોતિષશાસ્ત્રને કયા વિભાગમાં વહેચવામાં આવ્યા છે? 
- તંત્ર, હોરા અને સંહિતા 
૨૪૨ ચંદ્રગ્રહણનું સાચું કારણ શું છે? 
- પૃથ્વીનો પડછાયો
૨૪૩ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું છે? 
- વાસ્તુશાસ્ત્ર 
૨૪૪ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ શામાં છે? 
- બૃહદ્‌સંહિતા 
૨૪૫ દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? 
- વિશ્વકર્મા 
૨૪૬ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેચ્યા છે? 
- આઠ 
૨૪૭ કયો સ્તંભ વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? 
- સારનાથનો
૨૪૮ સારનાથનો સ્તંભ કેટલો ઉંચો છે? 
- ૧૨૮ ફૂટ 
૨૪૯ હાલ વાસ્તુશાસ્ત્રને ક્યા દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવે છે? 
- વૈજ્ઞાનિક 
૨૫૦ કોણે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો? 
- મેવાડના રાણા 
૨૫૧ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ કહેવાય છે? 
- ચરક અને સુશ્રુત 
૨૫૨ અજંતાની ગુફાઓમાં કેટલી ગુફા ચૈત્ય છે? 
- પાંચ
૨૫૩ ઈલોરાની ગુફાઓ ક્યા જિલ્લામાં આવેલી છે? 
- ઔરંગાબાદ
૨૫૪ ઈલોરામાં કેટલી ગુફાઓ છે? 
- ૩૪ 
૨૫૫ ઈલોરાના ક્યા ગુફા મંદિરો બુદ્ધ ધર્મના છે? 
- ૧ થી ૧૨ 
૨૫૬ ઈલોરાના ક્યા ગુફા મંદિરો હિંદુ ધર્મના છે? 
- ૧૩ થી ૨૯ 
૨૫૭ ઈલોરાની ગુફાઓનું જાહેર આકર્ષણ શું છે? 
- કૈલાશ મંદિર 
૨૫૮ એલિફન્ટાની ગુફાઓ ક્યા આવેલી છે? 
- અરબ સાગર 
૨૫૯ એલિફન્ટાને સ્થાનિક માછીમારો ક્યા નામે ઓળખાય છે? 
- ધારાપૂરી
૨૬૦ એલિફન્ટાની ગુફાઓમાં કઈ ગુફા ભવ્ય છે? 
- ગુફા નં ૧ 
૨૬૧ મહાબલિપુરમને ક્યા શહેર તરીકે ઓળખાય છે? 
- સાત પંગોડા શહેર
૨૬૨ હાલ કેટલા ખડકમંદિરો અસ્તિત્વમાં છે? 
- પાંચ
૨૬૩ કેટલા ખડકમંદિરો સમુદ્રમાં વિલીન થઇ ગયા છે? 
- બે
૨૬૪ સૌથી મોટું વિરુપાક્ષનું મંદિર કયું છે? 
- પટ્ટદકલ
૨૬૫ ખજુરાહો કોની રાજધાની હતી? 
- બુંદેલખંડના રાજપૂતોની 
૨૬૬ ખજૂરાહોમાં કેટલા મંદિરોનું નિર્માણ થયું હતું? 
- ૮૦ મંદિરો
૨૬૭ હાલ ખજૂરાહોમાં કેટલા મંદિરો છે? 
- ૨૫ 
૨૬૮ ખજૂરાહોના મંદિરો શેના બનેલા છે? 
- ગ્રેનાઈટ 
૨૬૯ ખજૂરાહોમાં કયું મંદિર મુખ્ય છે? 
- ચોસઠ યોગીની 
૨૭૦ કોણાર્કનું સૂર્યમંદિર ક્યા આવેલું છે? 
- ઓરિસ્સામાં 
૨૭૧ બ્રુહ્‌દેશ્વર મંદિર ક્યા વંશનું સ્મારક છે? 
- ચોલવંશનું 
૨૭૨ બૃહ્‌દેશ્વર મંદિર બીજા ક્યા નામે ઓળખાય છે? 
- રાજરાજેશ્વર 
૨૭૩ કુતુબ મિનાર કોણે બંધાવ્યો? 
- કુતુબુદ્દીન ઐબક 
૨૭૪ હમ્પી ક્યા સામ્રાજયની રાજધાની હતું? 
- વિજયનગર 
૨૭૫ હમ્પીની સ્થાપના કોણે કરી હતી? 
- હરિહર અને બુક્કારાય 
૨૭૬ બાબરના મૃત્યુ પછી મુઘલ સમ્રાટ કોણ બન્યું? 
- હુમાયું 
૨૭૭ વિશ્વની સાત અજાયબીઓમાં કોની ગણતરી થાય છે? 
- તાજમહાલ
૨૭૮ મુમતાઝનું સાચું નામ શું હતું? 
- અર્જમંદબાનુ
૨૭૯ તાજમહાલના મહેરબ પર કઈ ઉક્તિ છે? 
- સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે
૨૮૦ લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? 
- શાહજહાં