સામાજિક વિજ્ઞાન ધો ૧૦ 
ભાગ ૮
૨૮૧ મયૂરાસન કોણ પોતાની સાથે લઇ ગયો હતો? 
- નાદિરશાહ
૨૮૨ ફતેહપુર સીકરી શહેર કોણે વિકસાવ્યું હતું? 
- અકબરે
૨૮૩ દુનિયાનો ભવ્ય દરવાજો કયો છે? 
- બુલંદ દરવાજો, ફતેહપુર સીકરી
૨૮૪ અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? 
- નવ 
૨૮૫ બુલંદ દરવાજાને બીજા ક્યા નામે ઓળખાય છે? 
- જોધાબાઈનો મહેલ
૨૮૬ લાલ કિલ્લો ક્યા આવેલો છે? 
- દિલ્હી
૨૮૭ ચાંપાનેરનો કિલ્લો ક્યા આવેલો છે? 
- ગુજરાત
૨૮૮ યુનેસ્કોએ ગુજરાતના ક્યા નગરને વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યું? 
- ચાંપાનેર 
૨૮૯ પોંગલ તહેવાર ક્યા ઉજવાય છે? 
- તમિલનાડુ
૨૯૦ બિહુ ક્યાંનો તહેવાર છે? 
- અસમ
૨૯૧ ઓનમ ક્યાંનો તહેવાર છે? 
- કેરળ
૨૯૨ પુષ્કર મેળો ક્યા ભરાય છે? 
- રાજસ્થાન 
૨૯૩ ભવનાથનો મેળો ક્યા ભરાય છે? 
- જુનાગઢ
૨૯૪ તરણેતરનો મેળો ક્યા ભરાય છે? 
- ગુજરાત 
૨૯૫ અર્ધકુંભમેલો ક્યા ભરાય છે? 
- હરદ્વાર 
૨૯૬ કુંભમેળો ક્યા ભરાય છે? 
- અલહાબાદ 
૨૯૭ જ્યોતિર્લીંગો કેટલા છે? 
- ૧૨ 
૨૯૮ હિંદુ લોકો કેટલા ધામની યાત્રા કરે છે? 
- ચારધામની 
૨૯૯ અમરનાથની ગુફા ક્યા આવેલી છે? 
- જમ્મુ કાશ્મીર
૩૦૦ ૧૫મી ઓગસ્ટે ક્યાંથી ધ્વજવંદન થાય છે? 
- લાલ કિલ્લા પરથી 
૩૦૧ આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો શું છે? 
- આપણો વારસો 
૩૦૨ પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ શાના આધારિત હોય છે? 
- સાંસ્કૃતિક વારસા
૩૦૩ ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? 
- ૧૯૫૨મા 
૩૦૪ વન્ય જીવોને લાગતો કાયદો ક્યારે કરવામાં આવ્યો? 
- ૧૯૭૨
૩૦૫ આપણા રાષ્ટ્રીય સ્મારકોની દેખરેખ કોણ રાખે છે? 
- પુરાતત્વ ખાતું
૩૦૬ લિંગદોહ ઉપવન ક્યા આવેલું છે? 
- મેઘાલય
૩૦૭ દેવ રહતી ઉપવન ક્યા આવેલું છે? 
- મહારાષ્ટ્ર 
૩૦૮ હાલમાં કયું સરકારી ખાતું રાષ્ટ્રીય સ્મારકોનું સંરક્ષણ સંભાળે છે? 
- ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ 
૩૦૯ નાગાર્જુનસાગર યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે? 
- કૃષ્ણા
૩૧૦ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન કઈ સાલમાં ઘડાયો? 
- ૧૮૭૬
૩૧૧ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યા આવેલું છે? 
- ગાંધીનગર
૩૧૨ શ્રી હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી ક્યા આવેલી છે? 
- પાટણ 
૩૧૩ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યા આવેલું છે? 
- નવી દિલ્હી
૩૧૪ ભારતીય સંગ્રહાલય ક્યા આવેલું છે? 
- કોલકાતા
૩૧૫ સાલારગંજ સંગ્રહાલય ક્યા આવેલું છે? 
- હૈદરાબાદ 
૩૧૬ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા આવેલું છે? 
- ભોપાલ 
૩૧૭ રેલ્વેનું સંગ્રહાલય કયા આવેલું છે? 
- દિલ્હી 
૩૧૮ પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય ક્યા આવેલું છે? 
- મુંબઈ 
૩૧૯ નવઘણ કૂવો ક્યા આવેલો છે? 
- જૂનાગઢ
૩૨૦ સહસ્ત્રલિંગ તળાવ ક્યા આવેલું છે? 
- પાટણ