કરંટ અફેર્સ
ભાગ ૩
૬૧ ઈ - કેબિનેટ દાખલ કરનારું ભારતનું પ્રથમ ઉત્તરપૂર્વીય રાજ્ય કયુ બન્યું? 
- અરુણાચલ પ્રદેશ 
૬૨ પરમાણુ આતંકવાદ પર ત્રણ દિવસીય ગ્લોબલ કોન્ફરન્સ કયા યોજાય? 
- નવી દિલ્હી
૬૩ આ કોન્ફરન્સમાં કેટલા દેશોએ ભાગ લીધો? 
- ૧૫૦ દેશો 
૬૪BIMSTECની ચોથી સમિટ કયા યોજાઈ? 
- કાઠમંડુ 
૬૫ BIMSTECની સ્થાપના કયારે થઇ હતી? 
- ૧૯૯૭ 
૬૬BIMSTEC નું હેડક્વાર્ટર
કયા આવેલું છે? 
- ઢાકા 
૬૭ BIMSTECનું પૂરું નામ જણાવો. 
- બે ઓફ બેંગાલ ઇનીશીએટીવ ઓન મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો - ઓપરેશન 
૬૮ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા વધારવા માટે કઈ યોજના શરૂ કરી?
 - પ્રધાનમંત્રી ગ્રામીણ સાક્ષરતા અભિયાન 
૬૯ વિશ્વનો સૌથી મોટો સાક્ષરતા પ્રોગ્રામ કયો છે? 
- પ્રધાનમંત્રી ગ્રામીણ સાક્ષરતા અભિયાન 
૭૦ આરબીઆઈ દ્વારા કયો નવો વિભાગ શરૂ કરાયો? 
- એરફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ
૭૧ આ વિભાગની કામગીરી શું રહેશે? 
- નિયમોના ભંગ બદલ બેંકો પર દેખરેખ 
૭૨ ભારત અને ફ્રાંસ વચ્ચે કઈ બાબતે એમઓયુ થયા? 
- સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન 
૭૩ આરએસએસના જાણીતા નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી ક્યારે ઉજવાય છે? 
- ૧૧ ફેબ્રુઆરી 
૭૪ સેબીના નવા ચેરમેન કોણ બન્યા? 
- અજય ત્યાગી 
૭૫ સેબીની સ્થાપના ક્યારે થઇ હતી? 
- ૧૯૮૮
૭૬ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાનને કેટલું બજેટ ફાળવ્યું? 
- ૨,૩૫૧.૩૮ કરોડ 
૭૭ વર્લ્ડ રેડિયો દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૧૩ ફેબ્રુઆરી 
૭૮ ગુજરાતનું પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું હતું? 
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ 
૭૯ રેડિયોની શોધ કોણે કરી હતી? 
- માર્કોની 
૮૦ ભારતની પ્રથમ ડેઝર્ટ કૂટ રેસ કયા યોજાઈ હતી? 
- કચ્છના ધોળાવીરા ખાતે 
૮૧ આરએસએસના જાણીતા નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી કયા દિવસ તરીકે ઉજવાય છે?
 - સમર્પણ દિવસ 
૮૨ ઇન્ટર સેપ્ટર મિસાઈલ અશ્વિનનું પરીક્ષણ કયા કરવામાં આવ્યું? 
- ઓડીશાના અબ્દુલ કલામ ટાપુ પર 
૮૩ બેનામી પેઢીઓને શોધી કાઢવા સરકાર દ્વારા  કયા ફોર્સની રચના કરી? 
- ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટાસ્ક ફોર્સ 
૮૪ વર્ષ ૨૦૧૭ના ઈન્ટરનેશનલ પ્રોપર્ટી ઇન્ડેક્ષમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું? 
- ૪૩મુ (૪૫માંથી)
૮૫ એસોચેમના નવા અધ્યક્ષ કોણ છે? 
- સંદીપ જાજોદિયા 
૮૬ હાલનો ગ્રેમી એવોર્ડ કોણે આપવામાં આવ્યો? 
- સંદીપ દાસ 
૮૭ ટેસ્ટ મેચોમાં સૌથી ઝડપી ૨૫૦ વિકેટ મેળવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? 
- અશ્વિન (ભારત) 
૮૮ ૭૦માં બાફ્ટા એવોર્ડમાં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યા છે? 
- લા લા લેન્ડ (૫ એવોર્ડઝ)
૮૯ બાફ્ટાનું પૂરું નામ જણાવો. 
- બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ 
૯૦ ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે ભારતનું સૌપ્રથમ કયુ જોબ પોર્ટલ શરૂ કર્યું? 
- દિવ્ય શક્તિ