4554

ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમની સાથે વીવીપેટ જોડયાનું સ્વકાર્યા બાદ જરૂરી વીવીપેટની આજે ગાંધીનગર ખાતે ચકાસણી શરૂ કરાઈ હતી. જરુરી મશીનોની ઉપલબ્ધી કરાવવાનું ચૂંટણીપંચ દ્વારા સુપ્રિમમાં કહેવામાં આવ્યું છે. 
અત્રે યુપીની ચૂંટણી બાદ મોટાપાયે ઈવીએમ સામે રાજકીય પક્ષોએ વાંધાવિવાદ કર્યા બાદ અને કોર્ટમાં આ અંગેની રીટ થયા બાદ હવે ઈવીએમ સાથે જ વીવીપેટ જોડીને મંત કરવાનું ચૂંટણીપંચે સ્વકાર્યું છે.