8306

ઇડર ગઢની અસ્મિતા બચાવવા રોજ જુદાંજુદાં સમાજના આગેવાનો પ્રતિક ઉપવાસ પર બેસી ગઢનું ખનન અટકાવવા તેમની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ઉપવાસના ૧૮માં દિવસે ચૌહાણ સમાજના આગેવાનો પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસના અઢારમા દિવસે ચૌહાણ સમાજના આગેવાનો આગળ આવ્યા હતા. ૧૮મા દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનો મહેસાણાથી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ઇડર ગઢ પ્રત્યેની તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.