4289

આજરોજ તા.૧ર-૯-૧૭ના રોજ જલાલપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં ગઢડા મામલતદાર, નાયબ મામલતદાર, નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં લોકોએ બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લીધો. જેમાં આરોગ્ય વિભાગ તરફથી ૧૦૩ માં વાત્સલ્ય કાર્ડ, ૯ દિવ્યાંગતાના પ્રમાણપત્ર ૧૮ ઉમરના દાખલા ૧૧૦ દર્દીઓના ડાયાબીટીસ તેમજ બી.પી. ચેકઅપ તેમજ પ૬૦ વ્યક્તિઓએ સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનો લાભ લીધો હતો.