QUIZ - 7
૧.નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા ?
(અ) ૧૪ મી (બ) ૧૫ મી
(ક) ૧૬ મી (ડ) ૧૩ મી
૨.ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો ?
(અ) નર્મદ  (બ) દલપતરામ 
(ક) ચાંગદેવ (ડ) નરસિંહ મહેતા
૩.હાલ ગુજરાત વિદ્યાસભા દ્વારા બહાર પડાતું “બુદ્ધિપ્રકાશ” કેટલા દિવસે બહાર પડે છે ?
(અ) દરરોજ  (બ) અઠવાડિક 
(ક) પખવાડિયા (ડ) માસિક
૪. ક્યાં ગુજરાતી કવિએ બાણરચિત “કાદમ્બરી”નું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યું ?
(અ) દલપતરામ (બ) પ્રેમાનંદ (ક) શામળ  (ડ) ભાલણ
૫. “હિમાલયનો પ્રવાસ” કોની હતી ? 
(અ) કલાપી (બ) સવાઇ ગુજરાત (ક) પ્રેમ ભક્તિ (ડ) કવિશ્વર
૬.એક ઘન આકાર ટાંકીની ઉચાઈ ૨૫ મી. છે. તો તેમાં કેટલું પાણી સમાય શકે ?
(અ) ૨૫૦૦ મી.
(બ) ૨૫૦૦ ઘન.મી. 
(ક) ૧૫૬૨૫ ઘન.મી.
(ડ) ૨૫૨૬૨ ઘન.મી.
૭ ૨ વર્ષ પહેલા માતા-પિતા અને બે પુત્રીઓની ઉમરનો સરવાળો ૪૦ વર્ષ હતો. ૩ વર્ષ પછી તેમની ઉમરનો  સરવાળો વર્ષ થશે ?
(અ) ૪૦ (બ) ૪૬ (ક) ૫૦ (ડ) ૬૦
૮. એક વસ્તુ ૭૨૦ માં વેચતા ૨૦% નફો થાય તો તેના પર ૧૦% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે ?
(અ) ૧૨૦ (બ) ૬૬૦ (ક) ૬૦ (ડ) ૬૦૦
૯. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી ૩૨% મેળવતા ૨૦ ગુણ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને ૪૨% ગુણ મળતા પાસ થવા માટે લઘુતમ ગુણ કરતાં ૩૦ ગુણ વધુ મળે છે. તો કેટલા ગુણથી પરીક્ષા હશે ? 
(અ) ૫૦૦ (બ) ૬૦૦ 
(ક) ૪૦૦ (ડ) ૫૫૦
૧૦ v૨૨૫ - ૫ ?૧૨૫ = ?
(અ) -૧૦    (બ) ૧૦    
(ક) ૦    (ડ) ૫૦
૧૧ Sachin did not play so _______ as Saurav did.
(અ) well (બ) good    (ક) better (ડ) best
૧૨. One who has lost his wife is called ______
(અ) widow
(બ) widower
(ક) husband
(ડ) windo
૧૩.  Rajesh _____ the matter among all the members.
(અ) disclosed 
(બ) discole 
(ક) discoled 
(ડ) dexclose
૧૪ં _____takes charge of a prison.
(અ) An editor
(બ) An optician   
(ક)  A detective
(ડ)  A warden
૧૫. I_________ my home work already.
(અ) have done  
(બ) am doing  
(ક) shall do
(ડ) has done
૧૬. ગાયોની ઓલાદને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા કઈ યોજના અમલમાં આવી ?
(અ) રાષ્ટ્રીય ગોકુલ મિશન 
(બ) અમ્રુત ધારા 
ક) દૂધ ધારા 
(ડ) ગૌ.યોજના
૧૭.ગુજરાત રાજ્યની સૌથી મોંઘી યોજના કઈ છે ?
(અ) મિશન મંગલમ 
(બ) ચિરંજીવી (ક) સાગર ખેડ
(ડ) વન બંધુ યોજના
૧૮.પાંચ વર્ષમાં એકપણ ગુનો ન નોંધાયો હોય તેવા ગામને કેવું ગામ કહે છે ?
(અ) સમરસ ગામ (બ) પાવન ગામ (ક) તીર્થ ગામ (ડ) શક્તિ ગામ
૧૯.“પ્રધાનમંત્રી ગામ સડક યોજના” ક્યાં વડાપ્રધાન દ્વારા શરૂ થઈ હતી ?
(અ) નરેન્દ્ર મોદી (બ) મનમોહન સિંહ (ક) અટલ બિહારી વાજપાઈ (ડ) ઇન્દિરા ગાંધી
૨૦.“પ્રગતિ” દિવસ ક્યારે મનાવાય છે ?
(અ)દર મહિનાના ચોથા બુધવારે (બ) પ્રથમ અને ત્રીજા બુધવારે
(ક) બીજા અને ચોથા બુધવારે
(ડ) દર બુધવારે
૨૧.“બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન ક્યાં રાજ્યમાંથી શરૂઆત થઈ હતી ?
(અ) ગુજરાત (બ) હરિયાણા 
(ક) કેરળ (ડ) મેઘાલય
૨૨.માતા અને બાળ મૃત્યુ ઘટાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
(અ) “માં” યોજના 
(બ) બાલસખા યોજના     
(ક) ચિરંજીવી યોજના 
(ડ) ઉમંગ યોજના
૨૩.“પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના” અંતર્ગત વાર્ષિક કેટલું પ્રીમિયમ ભરવું પડે છે ?
(અ) ૧૨ રૂ. (બ) ૩૩૦ રૂ.
(ક) ૧૩૦ રૂ. (ડ) ૧૫ રૂ.
૨૪.સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના કેટલા ડેમો ને નર્મદા નદીના પાણીના લાભ અપાશે ?
(અ) ૧૧૫ (બ) ૧૧૧ 
(ક) ૧૧ (ડ) ૧૫૦
૨૫ JAM   શું છે ?
(અ) જનધન આધાર યોજના
(બ) જનધન અમ્રુત મહોત્સવ
(ક) જનધન આમ આદમી મિશન (ડ) ત્રણેયમાંથી એકપણ નહીં
૨૬.તાજેતરમાં ભારત સરકાર દ્વારા શૌચાલયના ઉપયોગ માટે ક્યાં અભિયાનની શરૂઆત થઈ ?
(અ) દરવાજા લોક (બ) દરવાજા બંધ (ક) દરવાજા જામ (ડ) ખોલ દરવાજા
૨૭.નીચેનામાંથી ગુજરાતના ક્યાં શહેરનો સ્માર્ટસીટી પ્રોજેકટમાં સમાવેશ થયો ?
(અ) રાજકોટ (બ) ગાંધીનગર 
(ક) દાહોદ (ડ) ત્રણેય
૨૮. તાજેતરમાં ચેમ્પિયન ટ્રોફી-૨૦૧૭ માં ગોલ્ડન બેટ સતત બીજી વખત વિજેતા ખેલાડી કોણ ?
(અ) વિરત કોહલી 
(બ) યુવરાજસિંહ 
 (ક) રોહિત શર્મા 
(ડ) શિખર ધવન
૨૯. તાજેતરમાં ક્યો દેશ બાયોમેટ્રિક ટેક્નોલોજી અપનાવવામાં મોખરે છે ?
(અ) ભારત (બ) અમેરિકા
 (ક) ફિનલેન્ડ (ડ) ચીન
૩૦.નાણાં નીતિ અંગેનો નિર્ણય જે ૬ સભ્યોની સમિતિ લે છે તેના અધ્યક્ષ કોણ હોય છે ?
(અ)નાણામંત્રી (બ) વડા પ્રધાન (ક) રાષ્ટ્રપતિ (ડ) RBI ના ગવર્નર

આજના જવાબ

જવાબ ૧. (બ) ૧પમી ર. (ક) ચાંગદેવ ૩. (ડ) માસિક ૪.(ડ) ભાલણ પ.(બ) સવાઈ ગુજરાત ૬.(ક) ૧પ૬રપ ઘન મી. ૭. (ડ) ૬૦ ૮. (ડ) ૬૬૦ ૯. (અ) પ૦૦ ૧૦. (અ) -૧૦ ૧૧. (અ) Well ૧ર. (બ) Widower ૧૩. (ક)  Disclosed  ૧૪. (ડ) A warden ૧પ. (અ) Have done ૧૬. (અ) રાષ્ટ્રીય ગોકુલમિશન ૧૭. (ડ) વનબંધુ યોજના ૧૮. (ક) તિર્થ ગામ ૧૯. (ક) અટલ બિહારી વાજપાઈ ર૦. (અ) દર મહિનાના ચોથા બુધવારે ર૧. (બ) હરિયાણા રર. (ક) ચિરંજીવી યોજના ર૩. (અ) ૧ર રૂા. ર૪. (અ) ૧૧પ રપ. (અ) જનધન આધાર યોજના ર૬.(બ) દરવાજા બંધ ર૭. (ડ) ત્રણેય ર૮. (ડ) શિખર ધવન ર૯. (અ) ભારત ૩૦. (ડ) RBI ના ગવર્નર