4568

જે.કે.સરવૈયા કોલેજના બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ નિર્માણ કેન્દ્ર પ્રવૃતિમાં દ્વારા ‘સ્વચ્છ ભારત’ વિષય અંગે ભાવનગરના સાત ગામમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે.કે.સરવૈયા કોલેજમાં આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે દરેક વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંમ સંચાલિત સ્વચ્છતાનો કાર્યભાર સંભાળી પોતાની અવનવી જવાબદારી નિભાવી હતી.