7057

ખડસલીયા કે.વ.શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગામનાજ દાતાઓ દ્વારા શાળા લોગો બેલ્ટના વિતરણનો કાર્યક્રમ એસએમસી,વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તમામ દાતાઓનો આચાય એ.બી.વાળાએ આભાર માન્યો હતો. અને ભવિષ્યે પણ શાળાની મદદરૂપ થવાની ભાવના પ્રગટ કરી હતી.