4926

પ્રકાશ પર્વના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ઘરને રોશનીથી ઝળહળતું કરવા માટે માટીના કલાત્મક અને અવનવી ડિઝાઈનના કોડીયાનું બજારમાં આગમન થઈ ગયુ છે. આજે પણ લોકોમાં માટીના દિવડાનું પ્રગટાવવાની પરંપરા જળવાઈ રહી છે.