4266

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ તા.૧રના રોજ ભાવનગર શહેરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અર્થે આવવાના હોય તે પૂર્વે આજે સાંજના ભાવનગર પોલીસ, વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે બંદોબસ્ત સંદર્ભે રિહર્સલ કર્યુ હતું.