8318

કુંભારવાડામાં નહેરૂ યુવા કેન્દ્ર તથા નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન સંયુક્તપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્ધા હનુમાનજી મહિલા ગ્રુપની ટીમ વિજેતા થઈ હતી. જેમને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.