642

 બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયા તરફથી સરકારના લો કમિશન દ્વારા એડવોકેટસ એકટમાં સુધારો કરવા બીન લોકશાહી અને વકીલો વિરોધી ભલામણ કરી લોકસભામાં મુકવામાં આવેલ. જેને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શિત કરી આજે રાજ્યનાં તમામ વકીલોની સાથે ભાવનગરના વકીલો પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં બન્ને વકીલ મંડળના પ્રમુખો ઉપરાંત સીનીયર-જુનિયર વકીલો જોડાયા હતા.     તસ્વીર : મનીષ ડાભી