1397

ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રીવરફ્રન્ટી ખાતે યોજાયેલ ભવ્ય  પરેડની રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સલામી ઝીલી ગુજરાત ગૌરવ દિનની શુભેચ્છા ઓ ગુજરાતવાસીઓને પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યનમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે મંત્રી મંડળના સભ્યોપ પણ ખાસ ઉપસ્થિંતિ રહ્યા હતામુખ્યપમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું  હતું કે, ગુજરાતના સ્થામપના દિવસ રાજ્યના તમામ લોકો માટે ગૌરવનો દિવસ છે. અમદાવાદ જિલ્લામાં સ્થાહપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહી છે ત્યાલરે જિલ્લારમાં રૂ.૧,૬૦૦ કરોડના વિકાસ કામોના શિલાન્યાસ તથા લોકાર્પણ કાર્યક્રમો થયા છે. સાથ સાથે દેશભક્તિ અને મનોરંજન કાર્યક્રમો પણ યોજાયા છે. આ મહોત્સસવમાં પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ મહોત્સ્વ જનઉત્સનવ બની રહ્યો છે.  મુખ્યુમંત્રીએ રીવરફ્રન્ટા ખાતે પરેડ નિરીક્ષણ કરી સુરક્ષા કર્મીઓને બિરદાવ્યાવ હતા અને ગુજરાતના લોકો માટે આજનો દિવસ આત્મ્ગૌરવ દિવસ છે એમ પણ કહ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત પરેડમાં ગુજરાતની વિવિધ પ્લા ટુનો, એસ.આર.પી.ની વિવિધ પ્લાલટુનો, મહિલા પ્લારટુનોએ ભાગ લઇ ઉપસ્થિરત સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે ગુજરાતની કલાસંસ્કૃ તિને વિવિધ લોકનૃત્યોાના માધ્યરમથી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ગૌરવગાથા, લોકનૃત્યોે પરંપરાગત રીતે વેશભૂષાને રજૂ કરાઇ ત્યાસરે ગુજરાતની સંસ્કૃીતિના દ્રશ્યોમ ઉજાગર થયા હતા. આ પ્રસંગે જિલ્લોની શાળાના બાળકોએ બેન્ડમ દ્વારા સલામી આપી સૌના દિલ જીતી લીધા હતા.