3043

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા પરંપરાગત ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર દયાગીરીબાપુ, વિદ્યાભારતી ગુજરાત પ્રમુખ સુનિલભાઈ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન, ડે. ચેરમેન જિલ્લા શિક્ષણાધિકારી, પ્રા. શિક્ષણાધિકારી, શાસનાધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતાં.