3981

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ભાવનગરના ડો. વિશ્વનાથ પટેલનું ‘સુંદરમેની વાર્તાઓ’ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, સુંદરમે લખેલી પ્રખ્ય્ત વાર્તાઓની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું.