2241

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મનસુખભાઈ માંડવિયા જવાહર મેદાન ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આવેલ ત્યારે રાજુભાઈ ઉપાધ્યાયની રાહબરી નીચે શાસ્ત્રી સંજયભાઈ ઓઝા તથા અન્ય પ૧ પ્રક્રાંડ કર્મકાંડી ભુદેવો દ્વારા તેમનું મંત્રોચ્ચારથી સ્વાગત કરેલ.