3057

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શેઠ મનજીભાઈ નથુભાઈ પ્રા. શાળા નં.૮માં તેજસ્વી તારલાઓના સન્માનનો તેમજ શાળાના બાળકોએ ક્રિએટીવ કરેલ વર્કના પ્રદર્શનનો એક કાર્યક્રમ સાદીકભાઈ મર્ચન્ટ તથા સીઆરસી કો.ઓ. રમેશભાઈ સેંતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. શાળાના આચાર્ય સુરમાભાઈ ખોખરિયાના માર્ગદર્શન નીચે શાળાના સમગ્ર સ્ટાફે કાર્યક્રમની સુંદર તૈયારી કરાવેલ.