3041

ગોહિલવાડ વાળંદ જ્ઞાતિ દ્વારા આજે સવારે ૧૦ થી પ વાગ્યા સુધી જ્ઞાતિના લોકો માટે આધાર કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ય સમાજના લોકોએ પણ લાભ લીધો હતો આ કેમપમાં મેહુલભાઈ બુધેલીયા જી.પી. વાજા, સુરેશભાઈ વાઘેલા, હરેશભાઈ મજેઠીયા, રાજુભાઈ પરમાર, સુરેશભાઈ ચૌહાણ, માધાભાઈ વકાણી, દિનેશ ભટ્ટી સહિત ઉપસ્થિત રહ્યા હતાં.