789

કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ આજે સિહોર તાલુકાના પ્રવાસે આવેલ. કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત લઈ ચર્ચાવિમશ કર્યો હતો. બાદમાં સિહોરના કનાડ ગામે આવેલ ખોડિયાર મંદિર ખાતે દર્શનનો લાભ લઈને પોતાની અધૂરી માનતા પુરી કરી હતી મુલાકાત વેળા જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા અને મિલન કુવાડીયા જોડાયા હતા.