3037

કન્યા કેળવણીના મહત્વને આગળ ધપાવતા ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા મહેન્દ્ર ચત્રભુજ ટ્રસ્ટના ઉપક્રમે આજે બાલાશ્રમના અનિલાબેન પંડયા અને રક્ષાબેન દવેની ઉપસ્થિતિમાં રૂા. ૩,૯૧,૬પ૦ની જરૂરિયાત વાળી ૭ર૭ વિદ્યાર્થીનીઓને કન્યા કેળવણી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.