1626

ગાંધીનગર શહેરમાં મુસાફરોની ઉદારતા અને લાચારીનો રિક્ષાચાલકો દૂર ઉપયોગ કરી રહ્યા છે. 
ટ્રાફિક પોલીસ, આરટીઓ અને અન્ય જિલ્લા તંત્રની રહેમ નજર હેઠળ નાગરિકો લૂંટાઈ રહ્યા છે. ઉપરાંત નગરમાં શહેરી બસ સેવા અચાનક બંધ કરી દેવાતાં મુસાફરોને મજબૂરીમાં રિક્ષાચાલકો પાસે લૂંટાયા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.