992

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પોતાની પૌત્રીને હાથમાં લઈ ખુશખુશાલ દેખાતા હોય તેવી તસ્વીર સામે આવી છે. ૧૧ એપ્રિલે હનુમાન જયંતિના દિવસે તેમના પુત્ર જયને ત્યાં લક્ષ્મી -દીકરી જન્મી હતી. દાદા પણ પૌત્રીની ઝલક લેવા માટે અમદાવાદ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં જઈ પૌત્રીને હાથમાં લઈ ખુશી સાથે ફોટો પડાવ્યો હતો. તેમના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે.