981

પ્રકૃતિએ ઉનાળાના આકરા તાપથી રક્ષણ અર્થે અમૃત સમી અનેક બક્ષીસો પ્રદાન કરી છે જેમાં નિરો, નાળીયેર તથા શેરડીનો રસ મુખ્ય છે. હાલ ઉનાળાના તડકા અને ‘‘લું’’ થી મુક્તિ મેળવવા લોકો શહેરમાં આવેલ શેરડીના સિચોડા પર મધ મિઠો રસ પીવા ભારે ભીડ જોવા મળી રહી છે.