2570

આજે તા. રર-૬-ર૦૧૭ના રોજ પ્રણવબક્ષી વિનય મંદિર ખાતે ગિરિશભાઈ શાહ ચેરમેન અલંગ સત્તા વિકાસ મંડળ, ડેપ્યુટી કમીશ્નરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર શાળા પરિવાર તથા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શાળાના શિક્ષક ડી.કે.ભટ્ટ દ્વારા યોગનું નિર્દશન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય જરજીસભાઈ કાઝી તરફથી સમગ્ર કાર્યક્રમ વિશે માહિતિ અપાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત  આગેવાનો તથા શાળાના આચાર્ય સહિતે પ્રાસંગિક પ્રવચનો કર્ય્‌ હતા અને નવા આવેલા બાળકોને શુભેચ્છા પાઠવી હતી.