8299

સરકારના પોલીયો નાબુદી અભિયાનના ભાગરૂપે આજે પોલીયો રવિવારની કરાયેલી ઉજવણીમાં ભાવનગર શહેર-જિલ્લામાં બે લાખ ઉપરાંત બાળકોને પોલીયો વિરોધી રસીના ટીપા પીવડાવાયા હતા. શહેરના રોટરી ક્લબ કેન્દ્ર ખાતે મેયર નિમુબેન, કમિશ્નર કોઠારી, ચેરમેન ધાંધલ્યા, કિર્તી દાણીધારીયા સહિતના હસ્તે બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.