1506

શિશુવિહાર બુધસભાના પ્રથમ પંકિતના ગઝલકાર કિસ્મત કુરેશીના વારસદાર મનસુર કુરેશીના છઠ્ઠા ગઝલ સંગ્રહના હંસો તો ઈટ્ટા કીટ્ટીનું આજે બુધસભાના ઉપક્રમે ચંદ્રકાંત અંધારિયાના હસ્તે કવિઓ, સાહીત્યકારોની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું.