2120

શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ મઢુલી ગ્રુપ દ્વારા રૂખડીયા હનુમાનજી મંદિર ખાતે પ હજારથી વધુ નોટબુક-ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મઢુલી ગ્રુપના શિવાભાઈ વાજા, બાબુભાઈ યાદવ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.