1067

શહેરના સિમંધર સ્વામી જૈન દેરાસર ખાતે પૂ.દુર્લભસાગર સુરિશ્વરજી મહારાજ સાહેબની ર૧મી પૂણ્યતિથિ નિમિત્તે ર૧મો સ્વૈચ્છિક રકતદાન કેમ્પ દેરાસરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં મોટીસંખ્યામાં સદગૃહસ્થો, શ્રાવકોએ રકતદાન કર્યુ હતું. સીમંધર સ્વામી દેરાસર દ્વારા ગીફટ આપી રકતદાતાનું સન્માન કરવામાં આવ્યું હતું.