821

વિવિધ પ્રસાર માધ્યમમાં તથા લોક ચર્ચાને લઈને શહેરનો યુવા વર્ગ હોલીવુડ-બોલીવુડ સ્ટાર સની લિયોનને આગમનને લઈને ખાસ કરીને યુવા વર્ગ આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યો હતો. જેમાં એરપોર્ટ પર વિશેષ પ્લેન દ્વારા સની આવી પહોંચતા ચાહક વર્ગ એરપોર્ટ તથા માર્ગ પર અને મેદાન તથા હોટલ પર એકઠા થયા હતાં. સિનેતારીકાની એક જલક જોવા મળતા ચાહકો મોબાઈલમાં ફોટો- વિડીયો લેવા તલ પાપડ બન્યા હતાં.