3129

સિહોરના ઘાંઘળી રોડ જીઆઇડીસી નંબર ચારમાં આવેલ વૈષ્ણવી બાયોટેક અગાઉ મોદીના ગતિશીલ ગુજરાતમાં ૨૦૦૭ માં વાઇબ્રન્ટ ગુજરાતમાં સિલેક્ટ થયેલી કંપની છે આ કંપનીમાં કામ કરતા કેટલાક કામદારોને છેલ્લા સાત માસથી પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે આજે ફરી એક દિવસના ધરણા યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો..