1362

આરત્રીક મહિલા વિકાસ મંડળ ભાવનગર તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરોના સંયુકત ઉપક્રમે આજે મોતીબાગ ટાઉનહોલ ખાતે ૧૧મો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ર૬ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતાં.