3030

ગાંધીનગરમાં જીએસટી લાગ્યા પછી રીયલ એસ્ટેટ પર તેની સમજ અંગેનો સેમિનાર યોજાયો હતો. સ્કુલ ઓફ એચિવરના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં તજજ્ઞોને રીયલ એસ્ટેટ અને તેના પર લાગતાં જીએસટી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો તેમજ જિજ્ઞાશું નાગરિકોને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.