1776

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આફ્રિકા ડેવલોપમેન્ટ બેંકનું સંમેલન યોજવા જઈ રહ્યું છે. સંમેલનમાં આફ્રિકાના ૮૧ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. જેમાં ભારત અને આફ્રિકાના દેશના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે. ખાસ કરીને દેશના કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા વિષયોની ચર્ચા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી વૈશ્વિક પ્લાનીંગ અને વ્યુહ રચના ઘડશે. જેનું ઉદ્‌ઘાટન નરેન્દ્ર મોદી કરશે ત્યારબાદ આફ્રીકન ડેવલોપમેન્ટ બેંકની એજીએમ પણ યોજાશે. 
ગાંધીનગરમાં મોદીની હાજીમાં ચાઇનાને મ્હાત આપવા વ્યુહ રચના ઘડવામાં આવશે. ૨૩ મેના રોજ ગાંધીનગરમાં આફ્રિકા ડેવલોપમેન્ટ બેંકનું સંમેલન  આયોજન કરાયુ છે. સંમેલનમાં આફ્રિકાના ૮૧ દેશના પ્રતિનિધિઓ  હાજર રહેવાના છે. મહાત્મા મંદીરમાં ભારત અને ૮૧ આફ્રિકન દેશ વચ્ચે ચર્ચા થશે.જેમા કૃષિ, ઇન્સ્ટ્રશ્ચર અને સ્થાનિક ડેવલોપમેન્ટ પર  પણ ચર્ચા કરવામા આવશે. મહાત્મા મંદિરમાં ગ્રામીણકક્ષાની કુટિર પણ ઉભી કરવામાં આવી છે.સાથે એક છ્‌સ્ પણ બનાવામાં આવ્યું છે. ૨૩મીએ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની છય્સ્  યોજાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરે તા ૨૨મી મેથી ૨૫મી મે દરમિયાન યોજાનાર આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની એન્યુઅલ મીટિંગ ૨૦૧૭નાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આફ્રિકન દેશોનાં રાષ્ટ્રપતિઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મહાત્મા મંદિર પરીસરને ગુજરાત ભાતીગળ સંસ્કૃતિનાં થીમ પર સજાવવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત તથા આફ્રિકાનાં જનજીવનને જોડતા આકર્ષણો પણ લગાવવામાં આવી રહ્યા છે. વિશ્વનાં નકશામાં આફ્રિકા કુદરતી સંપદાથી ભરપુર અને સાદું જીવન જીવતા લોકોથી અલગ તરી આવે છે. ત્યાંથી સાદું જીવન, આદિવાસીઓનાં કાચા મકાનો, વન્ય પ્રાણીઓ જેવી બાબતો ગુજરાતનાં ગીરનાં સિહો તથા વન્યજીવન, કચ્છનાં કાટી માટીનાં ભુંગા તથા લોકોનું સાદુ જીવન બંનેને નજીક લાવે છે.