3051

દામનગર ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની મીટીંગ ઠાંસા રોડ મેલડી માતાના મંદિરે મળી હતી. બાબરા તાલુકાના ચમારડી ખાતે થતા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નના આયોજક દાતા ગોપાલભાઈ વસ્તપરાની હાજરીમાં દામનગર શહેર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારોના આગેવાનોની વિશાળ હાજરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનુ આયોજન કઈ તારીખે કેટલી સંખ્યામાં કરવા કોને શુ જવાબદારી સંભાળવી જેવી કુલ એક હજાર દીકરીઓના સમૂહ લગ્નો કરવાની પ્રતિજ્ઞા લેનાર ગોપાલભાઈ વસ્તપરા દ્વારા અત્યાર સુધીમાં ચારસો દીકરીઓ પરણાવી હવે એકી સાથે છસ્સો કરવા કે ત્રણસો ત્રણસો બે વાર કરવા ? તે માટેની આ મીટીંગમાં સર્વ જ્ઞાતિના આગેવાનો સર્વ દામનગર ચેમ્બરના અમરશીભાઈ નારોલા, મનસુખભાઈ જયપાલ, નગરપાલિકા પ્રમુખ દેવરાજભાઈ ઈસામલિયા, ભોળાભાઈ બોખા, ધીરૂભાઈ નારોલા, ઘનશ્યામભાઈ પરમાર, રવજીભાઈ માલવીયા, આર કે નારોલા, કિશોરભાઈ વાંઝા, અશોકભાઈ બાલધા, જીતુભાઈ બલર, પ્રીતેશભાઈ નારોલા, કનુભાઈ સુતરીયા, હીંમતભાઈ આલગિયા, ગોબરભાઈ નારોલા, મધુભાઈ જાગાણી, જ્યંતીભાઈ નારોલા, દેવચંદભાઈ આલગિયા, તુષારભાઈ પાઠક, ઇન્દ્રવદન શુક્લ, બટુકભાઈ શિયાણી, રઘુભાઈ સાસલા, શાંતિલાલ હાવતડ, બાબુભાઈ મેરુલિયા, જ્યંતીભાઈ રાભડા,  ધીરૂભાઈ, હાવતડ કીર્તિભાઈ રાઠોડ, રવિ રાઠોડ, કરમશીભાઈ કાસોદરિયા, રજનીકાંત રાવળ, શિવાભાઈ જાગાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કણકોટ સરપંચ બળવંત ગોહિલ, માંધાતા ગ્રુપ અતુલ ગોહિલ પ્રેમજીભાઈ, મેરુલિયા રાઘવભાઈ વસ્તપરા, શાંતિભાઈ વસ્તપરા, સતીષબાપુ ગોસ્વામી, વિપુલભાઈ જોશી, સવજીભાઈ નારોલા, પાંચાભાઈ છભાડ, આંબાભાઈ ઈસામલિયા, મુકેશ ચૌહાણ, વિપુલ સાથળા, ધીરૂભાઈ ઈસામલિયા, શાંતિભાઈ નારોલા, રાજુભાઈ મેર, પ્રકાશતજા ખીમજી કસોટિયા, રમેશભાઈ હિરપરા, નરેશગિરી ગોસ્વામી  સહિત ગ્રામ્ય રાભડા ઠાંસા મુળિયાપાટ વિકળિયા સુવાગઢ ધામેલ હજીરાધાર પાડરશીંગા છભાળિયા દહીંથરા ધ્રુફણીયા હાવતડ ઈગોરાળા એકલેરા શાખપુર રામપર તાજપર ભિગરાડ નવાગામ મેથળી  ભુરખીયા પ્રતાપગઢ સહિત ના ગ્રામ્ય તેમજ દામનગર શહેરના તમામ જ્ઞાતિના અગ્રણીઓની વિશાળ હાજરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની મીટીંગમાં દાતા ગોપાલભાઈ વસ્તપરાની હાજરીમાં મળી હતી.