3052

રાજુલા તાલુકા તેમજ જાફરાબાદ તાલુકામાં નવા મતદારો તેમજ ચૂંટણીકાર્ડમાં સુધારા ઝુંબેશ રાજુલાના સંઘવી હાઈસ્કુલ ખાતે એક સાથે પાંચ સ્કુલોના પાંચ બુથના બીએલઓ તેમજ રાજુલામાં રપ બુથો જેમાં ગર્લ સ્કુલમાં પણ પાંચ બુથોમાં નવા મતદારોનો નોંધપાત્ર વધારો ર જો રવિવારે નોંધાયો છે. રાજ્ય સરકાર ચૂંટણીપંચના આદેશ મુજબ રાજ્યભરમાં ત્રણ રવિવાર જેમ ગત તા.૯-૭ પછી આજે ૧૬-૭ અને આગામી છેલ્લી તારીખ ર૩-૭-ર૦૧૭ રવિવાર રહેશે. જેમાં આજે રાજુલાની સંઘવી હાઈસ્કુલના પ્રિન્સીપાલ પંપાણીયાને પણ બીએલઓની સેવા મામલતદાર કચેરી દ્વારા અપાઈ હતી.