1182

પ્રજાને ગંભીર બિમારી માં ઝડપી સારવાર મળી રહે તે માટે સરકાર ધ્વારા ૧૦૮ ઈમરજન્સી વાહન ની ઉપલબ્ધી કરવામાં આવી છે. પરંતુ આ ૧૦૮ ઈમરજન્સી વાહન કયારેક તંત્ર ની બેદરકારી ને કારણે માગૅ પર અટવાઈ પડતાં પ્રજા માટે સરકાર ધ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ ૧૦૮ સુવિધા નિથૅક નિવડી હોય તેવું જણાઈ રહયું છે. તંત્ર ની બેદરકારી કહો કે ભ્રષ્ટાચાર ની પાપાલીલા જે હોય તે પરંતુ હાલમાં આ  ૧૦૮ ઈમરજન્સી વાહન ને હોસ્પિટલ માં જવા માટે અન્ય વાહન નો સહારો લેવો પડયો છે.