2712

રાજુલાના છતડીયામાં વિશ્વ પ્રસિધ્ધ ખડેશ્વરી આનંદયોગ આશ્રમે કૈલાસવાસી રામેશ્વરાનંદગીરી ગુરૂ ઉત્તમગીરીબાપુની આજે મહામંડલેશ્વર ૧૦૦૮ ઈશ્વરાનંદગીરીબાપુ દ્વારા સમાધિ પૂજન અને શિવ મહારૂદ્ર યજ્ઞનું આયોજન થયું હતું.
આજે છતડીયા વિશ્વ પ્રસિધ્ધ ખડેશ્વરીબાપુના આનંદ યોગ આશ્રમે કૈલાસવાસી રામેશ્વરાનંદગીરી ગુરૂ ઉત્તમગીરીની સમાધિ પૂજન અને શિવ મહારૂદ્ર યજ્ઞનું મહામંડલેશ્વર ૧૦૦૮ ઈશ્વરાનંદગીરીબાપુ દ્વારા ભવ્ય આયોજન થયું. જેમાં સંતો-મહંતો અને અખાડાના સંત વિભુતીઓને મહામંડલેશ્વર ઈશ્વરગીરીબાપુ દ્વારા મહાપ્રસાદ અને ભેટ પૂજા આપવા આશ્રમના અનન્ય તમામ સેવકો વતી કડીયાળા, નરોતમભાઈ સહિત ભરતભાઈ બોરીચા અને શ્યામવાડીના અમરૂભાઈ તેમજ યજ્ઞના શાસ્ત્રી આચાર્યપદે ભાવેશદાદા રહેલ.